STD 9 SCIENCE CH-9 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 9  બળ તથા ગતિના નિયમોની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સંતુલિત અને અસંતુલિત બળ

⇒ ગતિનો પ્રથમ નિયમ

⇒ જડત્વ તથા દ્વવ્યમાન

⇒ ગતિનો બીજો નિયમ

⇒ ગતિનો ત્રીજો નિયમ

⇒ વેગમાનનુ સંરક્ષણ

23

STD 9 SCIENCE CH-9 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 9

બળ તથા ગતિના નિયમો

પોતાનું  નામ લખો.

1 / 20

m દળનો દડો v જેટલા વેગથી જમીન પર અથડાય છે અને તે જ દિશામાં તેટલા જ વેગથી ઉપર આવે છે. આ દડાના વેગમાનમાં થયેલો ફેરફાર..........

2 / 20

એક પદાર્થનું વેગમાન 28 kg m s^-1 છે. જો તેનો વેગ 1.4 m s^-1 હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ?

3 / 20

ચાલતી બસમાં એક મુસાફર એક સિક્કાને ઊર્ધ્વદિશામાં ઉછાળે છે. પરિણામે તે મુસાફરની પાછળની તરફ જઈને પડે છે. તેનો અર્થ બસની ગતિ

4 / 20

પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે હોય છે ?

5 / 20

બળના આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે ?

6 / 20

ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ કયા અગત્યના નિયમ તરફ દોરી જાય છે ?

7 / 20

એક પાણીની ટૅન્કરમાં પાણી તેની 2/3 ઊંચાઈ જેટલી ઊંચાઈ સપાટી સુધી ભરેલું છે તે અચળ ઝડપે ગતિ કરે છે. અચાનક તેના પર બ્રેક લગાડવામાં આવે, તો તેમાંનું પાણી ...

8 / 20

9 / 20

2 kg દળવાળા પદાર્થ પર 5 N બળ 2 s સુધી લાગે છે, તો તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય ?

10 / 20

ઘર્ષણબળ કઈ બાબત પર આધાર રાખતું નથી ?

11 / 20

નીચેનામાંથી કયું વિધાન સુરેખ પથ પર પ્રવેગી ગતિ કરતાં પદાર્થ માટે સાચું નથી ?

12 / 20

10 kg પદાર્થ પર 5 N બળ લગાડતાં પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે ?

13 / 20

પદાર્થનું વેગમાન શાના પર આધાર રાખે છે ?

14 / 20

1 newton = ……… dyne

15 / 20

500 g દળના પદાર્થમાં 80 cm s^-2 નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા newton બળ આપવું પડે ?

16 / 20

નીચેનાં વાહનોમાંથી કોનું જડત્વ સૌથી ઓછું હશે ?

17 / 20

ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે ?

18 / 20

પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે........

19 / 20

સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી ધરાવતાં ટેબલ પર 2 kg દળનો એક પદાર્થ 4 m s^-1 જેટલા અચળ વેગથી ગતિ સરકી રહ્યો છે. તે પદાર્થ તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે એટલા માટે તેના પર લગાડવું પડતું બળ ......... N હશે.

20 / 20

બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version