STD 9 SS CH-1 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની ક્વિઝમાં (STD 9 SS CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ ભારત આવવાના જળમાર્ગની શોધ

⇒ ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન

⇒ પ્લાસીનુ યુદ્વ

⇒ બક્સરનુ યુદ્વ

⇒ કંપની શાસનનો વિકાસ

⇒ કંપની શાસનની આર્થિક અસરો

⇒ કંપની શાસનની સામાજિક અસરો

63

STD 9 SOCIAL SCIENCE CH-1 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 1

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પોતાનું  નામ લખો.

1 / 20

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યા દેશના વેપારીઓએ કરી ?

2 / 20

કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થાની નીતિ અપનાવી ?

3 / 20

ક્યા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો ?

4 / 20

સહાયકારી યોજના કોણે શરૂ કરી ?

5 / 20

કઈ યોજના 'મીઠા ઝેર' સમાન હતી ?

6 / 20

ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ?

7 / 20

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ર પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?

8 / 20

ખાલસાનીતિ કોણે શરૂ કરી હતી ?

9 / 20

ભારતના ઇતિહાસમાં 'મૈસુરના વાઘ' તરીકે કોણ ઓળખાય છે ?

10 / 20

ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ ક્યાં શહેરોમાં શરૂ થઈ ?

11 / 20

કૉર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ ?

12 / 20

ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ ?

13 / 20

બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી ?

14 / 20

ક્યા યુદ્રથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ ?

15 / 20

સર જહૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે ક્યા અંગ્રેજની નિમણૂક થઈ ?

16 / 20

વાસ્કો-દ-ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી ?

17 / 20

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્રારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ?

18 / 20

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

19 / 20

વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં ક્યા રાજાનું શાસન હતું ?

20 / 20

તે સામ્રાજયવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો.............

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 SS CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૧ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૨ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( ગુજરાતીના પ્ર.-૧ થી ૩૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( અંગ્રેજીના પ્ર.- ૩૧ થી ૬૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( સામાજિક વિજ્ઞાન પ્ર.- ૬૧ થી ૯૦ અને સામાન્ય જ્ઞાનના પ્ર. – ૯૧ થી ૧૦૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ( ગણિત ના પ્ર.૧ થી ૪૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી Prakharta Sodh Kasoti નુ પ્રશ્નપત્ર – ૨ ( વિજ્ઞાનના પ્ર.૪૧

Plz share this post
Exit mobile version