Site icon

STD 9 SS CH-5 MCQ QUIZ

STD 9 SS CH-5 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 5 ભારત : આઝાદી તરફ પ્રયાણની ક્વિઝમાં (STD 9 SS CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સાયમન કમિશન

⇒ નેહરુ કમિટી, પૂર્ણ સ્વરાજયની માંગણી

⇒ દાંડીયાત્રા

⇒ હિંદ છોડો ચળવળ

⇒ આઝાદ હિંદ ફોજ 

⇒ માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા

39

STD 9 SOCIAL SCIENCE CH-5 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 5

ભારત : આઝાદી તરફ પ્રયાણ

પોતાનું  નામ લખો.

1 / 20

અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે ?

2 / 20

"આઝાદી માટે મારી આ અંતિમ લડત છે." એમ કોણે કહ્યું હતું ?

3 / 20

હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી ?

4 / 20

સુભાષચંદ્ર બોઝે ક્યું સૂત્ર આપ્યું હતું ?

5 / 20

કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો ?

6 / 20

ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી ?

7 / 20

આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

8 / 20

ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ ?

9 / 20

ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી ?

10 / 20

આપણે દર વર્ષે ક્યા દિવસને 'પ્રજાસત્તાક દિવસ' તરીકે ઊજવીએ છીએ ?

11 / 20

'નેહરુ અહેવાલ'માં ભારતને ક્યા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી ?

12 / 20

ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર ક્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ?

13 / 20

હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ક્યા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ?

14 / 20

'નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?

15 / 20

'સરહદના ગાંધી' કોણ કહેવાયા ?

16 / 20

કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે ?

17 / 20

"કાગડા-કૂતરાના મોતે મારીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું." આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

18 / 20

ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી ?

19 / 20

દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?

20 / 20

સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 SS CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

Plz share this post
Exit mobile version