STD 9 SS CH-4 MCQ QUIZ

STD 9 SS CH-4 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોની ક્વિઝમાં (STD 9 SS CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ 1857 નોસંગ્રામ

⇒ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ

⇒ મુસ્લીમ લીગ

⇒ ઉગ્ર કાંતિકારી ચળવળનો ઉદભવ અને વિકાસ

⇒ ગુજરાતમાં ઉગ્ર કાંતિકારી ચળવળ

⇒ વિદેશોમાં કાંતિકારી ચળવળ

29

STD 9 SOCIAL SCIENCE CH-4 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 4

ભારતની રાષ્ટ્રીય ચળવળો

પોતાનું  નામ લખો.

1 / 20

ક્યા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં ?

2 / 20

સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો ?

3 / 20

કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ર લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડયું ?

4 / 20

ક્યો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ ?

5 / 20

હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસને ખિલાફત ચળવળને ટેકો આપવાનો અનુરોધ કોણે કર્યો ?

6 / 20

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

7 / 20

જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો ?

8 / 20

પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી ?

9 / 20

જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોણે કરી ?

10 / 20

ઈંન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદ્દર પાર્ટી' કોણે રાખ્યું ?

11 / 20

ક્યા વાઈસરૉયૅ બંગાળના બે ભાગલા પાડયા ?

12 / 20

કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા ?

13 / 20

સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં ક્યા પક્ષે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

14 / 20

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

15 / 20

પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્ર્રથમ કોણે ફરકાવ્યો ?

16 / 20

ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી ?

17 / 20

ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી ?

18 / 20

પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ......... જ હતા.'

19 / 20

કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે ?

20 / 20

બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 SS CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૧ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૨ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( ગુજરાતીના પ્ર.-૧ થી ૩૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( અંગ્રેજીના પ્ર.- ૩૧ થી ૬૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( સામાજિક વિજ્ઞાન પ્ર.- ૬૧ થી ૯૦ અને સામાન્ય જ્ઞાનના પ્ર. – ૯૧ થી ૧૦૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ( ગણિત ના પ્ર.૧ થી ૪૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી Prakharta Sodh Kasoti નુ પ્રશ્નપત્ર – ૨ ( વિજ્ઞાનના પ્ર.૪૧

Plz share this post

Leave a Reply