Site icon

STD 9 SS CH-6 MCQ QUIZ

STD 9 SS CH-6 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 6 1945 પછીનું વિશ્વની ક્વિઝમાં (STD 9 SS CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ સંંયુક્ત રાષ્ટ્રનુ ખતપત્ર

⇒ ઠંડુ યુદ્વ – કારણો અને પરિણામો

⇒ લશકરી જૂથોમાં વહેચાયેલુ વિશ્વ

⇒ એશિયા અને આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય

⇒ બિનજોડાણવાદી ચળવળ

⇒ જર્મનીના ભાગલા અને એકીકરણ

⇒ સોવિયત રશિયાનુ વિઘટન

⇒ ભારતના અન્ય દેશો સાથેના સંબંધો

⇒ ભારતના પડોશી દેશો સાથેના સંબંધો

26

STD 9 SOCIAL SCIENCE CH-6 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન

પ્રકરણ - 6

1945 પછીનું વિશ્વ

પોતાનું  નામ લખો.

1 / 20

ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ-કશ્મીરના પ્રશ્ર્નમાં ભારતનો પક્ષ લીધો છે ?

2 / 20

નિ:શસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે ?

3 / 20

નીચેના દેશોમાંથી ક્યા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે ?

4 / 20

સોવિયેત યુનિયને સંયુકત રાષ્ટ્રો(યુ.એન.)ની સલામતી સમિતિમાં ભારતના ક્યા પ્રશ્ર્નમાં ભારતનો પક્ષ લીધો છે ?

5 / 20

ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો ?

6 / 20

ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે ?

7 / 20

કઈ કટોકટીને ઠંડા યુદ્રના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે ?

8 / 20

સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય ક્યું છે ?

9 / 20

જર્મનીના વિભાજન સમયે જર્મનીના નૈર્ત્રત્ય ભાગ પર કોનો અંકુશ સ્વીકારવામાં આવ્યો ?

10 / 20

બીનજોડાણ આંદોલન (NAM-નૉન અલાઈમેન્ટ મુવમેન્ટ) સંસ્થાની સ્થાપના ક્યારે થઈ ?

11 / 20

ઈ.સ. 1945થી 1962ના સમયગાળાને ક્યા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ?

12 / 20

એશિયા ખંડમાં સૌપ્રથમ ક્યા દેશે આઝાદી મેળવી ?

13 / 20

મધ્ય-પૂર્વના દેશોમાં ઈંગ્લૅન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ ક્યા લશ્કરી જૂથની રચના થઈ ?

14 / 20

ઈ.સ. 1954મા વિશ્વમાં ક્યા લશ્કરી સંગઠનની રચના થઈ ?

15 / 20

એપ્રિલ, 1949માં વિશ્ર્વમાં ક્યા લશ્કરી સંગઠનની રચના થઈ ?

16 / 20

સંયુકત રાષ્ટ્રો(યુ.એન.) ની વિધિવત સ્થાપના ક્યારે થઈ ?

17 / 20

સોવીયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા ?

18 / 20

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે ?

19 / 20

ભારતમાં બિનાજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતાં?

20 / 20

ઘણા વિદ્રાનો કઈ ઘટનાને ઠંડા યુદ્રની શરૂઆત માને છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 SS CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

Plz share this post
Exit mobile version