ધોરણ-10 પ્રકરણ-5 સમાંતર શ્રેણી સ્વા.5.1
વિદ્યાર્થી મિત્રો,
v ✏ આ વિડિયોમા સ્વાધ્યાય 5.1ની સંપૂર્ણ સમજ આપવામા આવી છે.
v ✏ આ વિડિયો વિદ્યાર્થીઓને ખુબ જ ફાયદાકારક નીવડશે.
✏ આ વિડિયોમા અન્ય વિદ્યાર્થી સુધી શેર કરો.જેથી કરીને તેમને પણ આનો લાભ મળી શકે.
✏ ઉપરોક્ત વિડિયો જોયા પછી તમે મેળવેલ જ્ઞાનની ચકાસણી કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તેમા આપેલ પ્રશ્નોના જવાબ આપો.
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
ધો.10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-1
માનવ પાચનતંત્રના વિવિધ ભાગોને ઓળખો.- ગેમ શો ક્વિઝ
નર પ્રજનન તંત્રના વિવિધ ભાગોને ઓળખો
માદા પ્રજનન તંત્રના વિવિધ ભાગોને ઓળખો.
માદા અંત:સ્ત્રાવી ગંથ્રીઓને ઓળખો.
નર અંત:સ્ત્રાવી ગંથ્રીઓને ઓળખો.
માનવ હ્રદયના વિવિધ ભાગોને ઓળખો.
માનવમા ઉત્સર્જન તંત્રના વિવિધ ભાગોને ઓળખો.
પુષ્પનો આયામ છેદના વિવિધ ભાગોને ઓળખો.
પરાગરજનુ પરાગાશન પર અંકુરણ વિવિધ ભાગોને ઓળખો.
માનવ શ્વસન તંત્રના વિવિધ ભાગોને ઓળખો.
આ ગેમ શો-ક્વિઝના ઉપયોગથી વિદ્યાર્થીઓમા જ્ઞાન,સમજ,ઉપયોજન અને કૌશલ્યનો વિકાસ થશે.વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના નવા પડકારો સામે વધુ સજ્જ બનશે.વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમા પણ આ ખુબજ ઉપયોગી બનશે.