Std 10 Science Ch 11 Simulations

Std 10 Science Ch 11 Simulations
Getting your Trinity Audio player ready...
👉 જ્યાંથી સાંભળવું હોય ત્યાં ક્લિક કરો

વિદ્યુત જેવા વિષયને સમજવા માટે માત્ર સૂત્રો પૂરતા નથી,
પરંતુ પ્રયોગ, અવલોકન અને જાતે સર્કિટ બનાવીને શીખવું વધુ અસરકારક બને છે.
આ માટે PhET Interactive Simulations ખૂબ ઉપયોગી ડિજિટલ સાધન છે. Std 10 Science Ch 11 Simulations


🔎 PhET Simulation શું છે?

PhET Simulation એક મફત ઑનલાઇન શૈક્ષણિક પ્લેટફોર્મ છે, જેમાં
વિજ્ઞાનના વિષયો માટે ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન ઉપલબ્ધ છે.

✔️ જાતે સર્કિટ બનાવી શકાય
✔️ Current / Voltage તરત જોઈ શકાય
✔️ પ્રયોગ જેવી અનુભૂતિ મળે. Std 10 Science Ch 11 Simulations


⚡ વિદ્યુત પ્રવાહ શું છે?

વાહક (Conductor) માંથી
વિદ્યુત આવેશોના પ્રવાહ ને
➡️ વિદ્યુત પ્રવાહ (Electric Current) કહે છે.

📌 એકમ: એમ્પિયર (A)


🔋 PhET Simulation માં સર્કિટ બનાવીએ

Simulation માં:

  • Battery પસંદ કરો

  • Wire જોડો

  • Bulb / Resistor ઉમેરો

📌 સર્કિટ પૂર્ણ હોય ત્યારે જ Current વહે છે
📌 સર્કિટ તૂટેલી હોય તો Bulb બળતો નથી


📏 વિદ્યુત દબાણ (Voltage)

  • Battery Voltage બદલો

  • Bulb ની તેજસ્વિતા Observe કરો

📌 Voltage વધે → Current વધે → Bulb વધુ તેજસ્વી બને


🔁 વિદ્યુત પ્રતિરોધ (Resistance)

  • Resistor ઉમેરો

  • Resistance બદલો

📌 Resistance વધે → Current ઘટે
📌 Bulb ની તેજસ્વિતા ઘટે


📐 ઓહ્મનો નિયમ (Ohm’s Law)

PhET Simulation દ્વારા આપણે જોયે છીએ કે:

👉 V ∝ I (જો Resistance સ્થિર હોય)

અથવા
📌 V = I × R

Simulation માં Graph View થી
Voltage–Current નો સીધો સંબંધ સ્પષ્ટ દેખાય છે.


🧪 પ્રવૃત્તિ : PhET સાથે શીખીએ

1️⃣ Simple Circuit બનાવો
2️⃣ Voltage બદલો
3️⃣ Ammeter થી Current માપો
4️⃣ Observation Table भरो

📌 નિયમો જાતે સાબિત થાય છે.

Std 10 Science Ch 11 Simulations

🔋 PhET Simulation માં સર્કિટ બનાવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

🔋 કુલંબનો નિયમ સમજવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

📐 ઓહ્મનો નિયમ (Ohm’s Law) સમજવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

વિદ્યુત અવરોધકતા સમજવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

Plz share this post

Leave a Reply