STD 9 SCIENCE CH-8 MCQ QUIZ

STD 9 SCIENCE CH-8 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 8  ગતિની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ ગતિનુ વર્ણન

⇒ વેગના ફેરફારનો દર

⇒ ગતિનુ આલેખીય નિરૂપણ

⇒ આલેખીય રીત વડે ગતિના સમીકરણો

⇒ નિયમિત વર્તુળ ગતિ

106

STD 9 SCIENCE CH-8 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 8

ગતિ

પોતાનું  નામ લખો.

1 / 20

પ્રવેગ એટલે શું ?

2 / 20

એક સ્કૂટરસવાર 30 km h^-1 ની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 min ગતિ કરે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

3 / 20

નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે ?

4 / 20

વેગ-સમયના આલેખનો ઢાળ ......... આપે છે.

5 / 20

એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 m s^-2 છે. ચાર સેક્ન્ડ બાદ તેના વેગમાં કેટલો વધારો થયો હશે ?

6 / 20

વેગ-સમયના આલેખ અને સમય-અક્ષ વડે ઘેરાતા બંધગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિનો એકમ ......... છે.

7 / 20

એક પદાર્થને શિરોલંબ ઊર્ધ્વદિશામાં 'u' જેટલા વેગથી ફેંકવામાં આવે તો પદાર્થો પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ....

8 / 20

ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય .........

9 / 20

જો ગતિમાન પદાર્થનો વેગ-સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર એવી સુરેખા મળે, તો તે કેવી રીતે ગતિ કરતો હશે ?

10 / 20

નિયમિત પ્રવેગી ગતિ કરતા વાહન માટે કયો સંબંધ સાચો છે ?

11 / 20

જો કોઈ વાહનનો વેગ 5 s માં 5 m s^-1 થી વધીને 15 m s^-1 થાય, તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે ?

12 / 20

ગતિમાન પદાર્થના v-t આલેખ નીચે આપેલા સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે છે ?

13 / 20

54 km/h ની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ m s^-1ના એકમમાં કેટલી થાય ?

14 / 20

કોઈ દોડવીર 400 m ના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય ?

15 / 20

જો એક છોકરો ચકડોળ (merry-go-round) પર બેસીને 10 m s-¹ જેટલી અચળ ઝડપે ગતિ કરી રહ્યો હોય, તો તે છોકરો ...

16 / 20

એક ગતિમાન કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે. આ કારનો પ્રવેગ કઈ દિશામાં હશે ?

17 / 20

નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે ?

18 / 20

જો પદાર્થ કાપેલું અંતર (s), સમય (t) ના વર્ગના સમપ્રમાણમાં હોય તો તે પદાર્થ .........

19 / 20

પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય ?

20 / 20

એક વાહન સુરેખ પથ પર t સમયગાળામાં 20 km h^-1 ની અચળ ઝડપે અમુક અંતર કાપે છે. બીજા તેટલા જ સમયગાળામાં 30 km h^-1 ની અચળ ઝડપે અમુક અંતર કાપે છે, તો વાહનની સરેરાશ ઝડપ કેટલી ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply