| Getting your Trinity Audio player ready... |
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા નજીક છે ત્યારે ગણિત વિષયમાં સારા માર્કસ લાવવા માટે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી ખૂબ જ મહત્વની છે. આ પ્રશ્નો વિભાગ-A માં પુછાય છે અને રોકડિયા માર્કસ અપાવે છે.
અમે તમારા માટે એક ખાસ PDF ફાઇલ તૈયાર કરી છે, જેમાં અત્યાર સુધીની બોર્ડ પરીક્ષાઓમાં પુછાયેલા તમામ પ્રકરણોના મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો આપવામાં આવ્યા છે.
📊 આ PDF માં શું ખાસ છે?
✅ તમામ પ્રકરણો: ગણિતના તમામ પ્રકરણોના પ્રશ્નોનો સમાવેશ.
✅ બોર્ડ પરીક્ષાના પ્રશ્નો: અત્યાર સુધી બોર્ડની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો.
✅ ઉત્તરો સાથે: દરેક પ્રશ્નના સચોટ ઉત્તરો આપવામાં આવ્યા છે.
✅ મહત્વનું મટિરિયલ: છેલ્લી ઘડીની તૈયારી અને રિવિઝન માટે શ્રેષ્ઠ.
📥 PDF ફાઇલ ડાઉનલોડ કરો
નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે ધોરણ 10 ગણિતના તમામ પ્રકરણોના હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરોની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો:
| પ્રકરણનું નામ | ડાઉનલોડ લિંક |
|---|---|
| પ્રકરણ ૧: વાસ્તવિક સંખ્યાઓ | Click Here |
| પ્રકરણ ૨: બહુપદીઓ | Click Here |
| પ્રકરણ ૩: દ્વિચલ રેખિક સમીકરણ યુગ્મ | Click Here |
| પ્રકરણ ૪: દ્વિઘાત સમીકરણ | Click Here |
| પ્રકરણ ૫: સમાંતર શ્રેણી | Click Here |
| પ્રકરણ ૬: ત્રિકોણ | Click Here |
| પ્રકરણ ૭: યામ ભૂમિતિ | Click Here |
| પ્રકરણ ૮: ત્રિકોણમિતિનો પરિચય | Click Here |
| પ્રકરણ ૯: ત્રિકોણમિતિના ઉપયોગો | Click Here |
| પ્રકરણ ૧૦: વર્તુળ | Click Here |
| પ્રકરણ ૧૧: વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ | Click Here |
| પ્રકરણ ૧૨: પૃષ્ઠફળ અને ઘનફળ | Click Here |
| પ્રકરણ ૧૩: આંકડાશાસ્ત્ર | Click Here |
| પ્રકરણ ૧૪: સંભાવના | Click Here |
નોંધ: આ PDF ફાઇલ ડાઉનલોડ કર્યા પછી, તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ બોર્ડ પરીક્ષાની સારી તૈયારી કરી શકે.
બધા જ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ! 👍 તમારા મિત્રોને આ મહત્વનું મટિરિયલ શેર કરવાનું ભૂલતા નહીં.
આ પણ વાંચો.
🎯 ધોરણ 10 ગણિત: માત્ર 4 દિવસમાં 70+ મેળવવાનો માસ્ટર પ્લાન! 🚀
ગણિતનું પેપર નજીક છે અને સમય ઓછો છે. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં મહેનત કરતા પણ વધારે ‘સ્માર્ટ વર્ક’ જરૂરી છે. જો તમે નીચે મુજબના 4 દિવસના પ્લાનને અનુસરશો, તો તમે આસાનીથી 70+ ગુણ મેળવી શકશો.
અમે તમારા માટે સૌથી વધુ ગુણ ધરાવતા પ્રકરણોને પહેલા રાખ્યા છે. ચાલો જાણવા માટે નીચે ક્લિક કરો.
Rawat yuvraj