| Getting your Trinity Audio player ready... |
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિતની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે માત્ર હેતુલક્ષી પ્રશ્નો જ નહીં, પરંતુ 2, 3 અને 4 ગુણના મોટા દાખલાઓની પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે.
તમારી તૈયારીને સરળ બનાવવા માટે અમે અહીં અત્યાર સુધીની બોર્ડ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરોની PDF પ્રકરણવાર નીચે આપેલ છે. આમાં વિભાગ A, B, C અને D એમ ચારેય વિભાગના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
📝 આ મટિરિયલમાં તમને શું મળશે?
વિભાગ A: ૧ ગુણના હેતુલક્ષી પ્રશ્નો (ખરા-ખોટા, ખાલી જગ્યા, MCQ).
વિભાગ B: ૨ ગુણના ટૂંકા દાખલાઓ.
વિભાગ C: ૩ ગુણના ગણતરી વાળા દાખલાઓ.
વિભાગ D: ૪ ગુણના મોટા દાખલાઓ, પ્રમેય.
સંપૂર્ણ સોલ્યુશન: દરેક પ્રશ્નની સાથે તેની ગણતરી અને ઉત્તર આપવામાં આવ્યા છે.
”નોંધ: વિદ્યાર્થીઓ, ગણિતમાં માત્ર વાંચવાથી નહીં પણ દાખલા ગણવાથી જ સફળતા મળે છે. આ PDF ડાઉનલોડ કરી દરેક દાખલાને પોતાની નોટબુકમાં ગણવાનો પ્રયત્ન કરો.”
📊 પ્રકરણવાર પ્રશ્નો અને સોલ્યુશન PDF (All Chapters)
પ્રકરણનું નામ ડાઉનલોડ લિંક પ્રકરણ ૧: વાસ્તવિક સંખ્યાઓ Click Here પ્રકરણ ૨: બહુપદીઓ Click Here પ્રકરણ ૩: દ્વિચલ રેખિક સમીકરણ યુગ્મ Click Here પ્રકરણ ૪: દ્વિઘાત સમીકરણ Click Here પ્રકરણ ૫: સમાંતર શ્રેણી Click Here પ્રકરણ ૬: ત્રિકોણ Click Here પ્રકરણ ૭: યામ ભૂમિતિ Click Here પ્રકરણ ૮: ત્રિકોણમિતિનો પરિચય Click Here પ્રકરણ ૯: ત્રિકોણમિતિના ઉપયોગો Click Here પ્રકરણ ૧૦: વર્તુળ Click Here પ્રકરણ ૧૧: વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ Click Here પ્રકરણ ૧૨: પૃષ્ઠફળ અને ઘનફળ Click Here પ્રકરણ ૧૩: આંકડાશાસ્ત્ર Click Here પ્રકરણ ૧૪: સંભાવના Click Here
બોર્ડની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 👍 જો તમને આ મટિરિયલ ઉપયોગી લાગે, તો તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો.
આ પણ વાંચો.
🎯 ધોરણ 10 ગણિત: માત્ર 4 દિવસમાં 70+ મેળવવાનો માસ્ટર પ્લાન! 🚀
ગણિતનું પેપર નજીક છે અને સમય ઓછો છે. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં મહેનત કરતા પણ વધારે ‘સ્માર્ટ વર્ક’ જરૂરી છે. જો તમે નીચે મુજબના 4 દિવસના પ્લાનને અનુસરશો, તો તમે આસાનીથી 70+ ગુણ મેળવી શકશો.
અમે તમારા માટે સૌથી વધુ ગુણ ધરાવતા પ્રકરણોને પહેલા રાખ્યા છે. ચાલો જાણવા માટે નીચે ક્લિક કરો.