Latest Post
    0

    STD 9 SCIENCE CH-13 MCQ QUIZ

    ધો.9 વિજ્ઞાન

    પ્રકરણ - 13

    આપણે શા માટે માંદા પડીએ છીએ?

    પોતાનું  નામ લખો.

    1 / 20

    એઈડ્સ કોના દ્રારા થાય છે ?

    2 / 20

    કમળો એ શેનો રોગ છે ?

    3 / 20

    નીચેના પૈકી કયો રોગ રોગી માતા દ્રારા તેના બાળકમાં સ્તનપાન વડે સંક્રમિત થાય છે ?

    4 / 20

    કયો રોગ પ્રદૂષિત પાણી દ્રારા ફેલાય છે ?

    5 / 20

    ક્ષય કોના દ્રારા થાય છે ?

    6 / 20

    પેનિસિલિન બૅક્ટેરિયાનો નાશ કરે છે, પરંતુ આપણા કોષોનો નહીં. કારણ કે...

    7 / 20

    એઈડ્સનો ફેલાવો શાના દ્રારા થાય છે ?

    8 / 20

    હઠીલો રોગ એ ........

    9 / 20

    જાપાનીઝ એન્સિફેલાઈટિસ કોના દ્રારા ફેલાય છે ?

    10 / 20

    નીચેના અવલોકન શું સૂચવે છે ? (1) માથાનો દુખાવો (2) ઝાડા (3) ખાંસી (4) ઘામાંથી પરૂ

    11 / 20

    કૅન્સર જેવો બિનચેપી રોગ શાને કારણે થાય છે ?

    12 / 20

    હેલિકોબૅક્ટર પાયલોરી કયા અંગના નીચેના ભાગમાં સોજાનું લક્ષણ સર્જે છે ?

    13 / 20

    નીચેનામાંથી હઠીલા રોગોનું જૂથ કયું છે ?

    14 / 20

    વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે નીચેના પૈકી શું ભયજનક છે ?

    15 / 20

    રોગના ફેલાવા માટે જવાબદાર કીટકને શું કહે છે ?

    16 / 20

    નીચેના પૈકી કયું યુગ્મ ખોટું છે ?

    17 / 20

    મેલેરિયા રોગના વાહક કોણ છે ?

    18 / 20

    નિદ્રારોગ માટે જવાબદાર પ્રજીવ કયો છે ?

    19 / 20

    કયો રોગ ચેપી છે ?

    20 / 20

    એસ્કેરિસ લુમ્બ્રિકોઈડિસ તરીકે ઓળખાતું ગોળકૃમિ મનુષ્ય શરીરના કયા અંગમાં જોવા મળી શકે ?

    Your score is

    0%

    આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

    યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

    ⇓⇓⇓⇓⇓⇓⇓

    Plz share this post
    error: Content is protected !!