Site icon

HMAT PAPER-2 QUIZ No. 14 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે.

તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ ક્વિઝ – 14 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964

⇒ ક્વિઝ – 14 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964માં ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪નો સમાવેશ કરવામા આવ્યો છે.

313

ક્વિઝ - 8 :- ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 9

‘સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964‘ મુજબ 8થી ઓછા વર્ગોવાળી શાળા કેટલા સુપરવાઇઝરની નિમણુંક કરી શકે છે?

2 / 9

અનુદાનિત માધ્યમિક શાળાને માસિક ગ્રાન્ટ ચુકવવામાં આવે છે. જેમાં 6 વર્ગોવાળી શાળાને વર્ગ દીઠ મહત્તમ માસિક ગ્રાન્ટ પ્રવર્તમાન કયા દરે ચુકવાય છે?

3 / 9

‘સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964‘ મુજબ વિદ્યાર્થીઓની કયા માસની હાજરી ગ્રાન્ટના હેતુ માટે સરાસરી હાજરી ગણવી?

4 / 9

શહેરી વિસ્તારની શાળાઓને સ્વીકાર્ય ખર્ચના કેટલા ટકા નિભાવ ગ્રાન્ટ મળી શકે?

5 / 9

માધ્યમિક શાળાઓ માટે સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહ-1964 કઇ તારીખના રોજ પ્રસિદ્વ કરવામાં આવ્યો?

6 / 9

સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 નાં કયા પરિશિષ્ટમાં હાજરીપત્રકનો નમૂનો જોવા મળશે?

7 / 9

નિભાવ અનુદાન સામાન્ય રીતે કેટલા હપ્તામાં આપવામાં આવે છે?

8 / 9

ગ્રામ્ય વિસ્તારમાં સરાસરી હાજરીની ટકાવારી 50 ટકા કરતાં વધુ પરંતુ 55 ટકા કરતા ઓછી છે તો કેટલો ગ્રાન્ટ કાપ આપી શકાય?

9 / 9

સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 ના પરિશિષ્ટ -10 માં ઠરાવેલ નમૂનો કઇ બાબતને લગતું છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post
Exit mobile version