HMAT PAPER-2 QUIZ No. 7 અધિનિયમ – 1972

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)

⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.

⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.

⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.

ક્વિઝ – 7 અધિનિયમ – 1972

⇒ ક્વિઝ – 7 અધિનિયમ – 1972માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972નો સમાવેશ કરવામા આવ્યો છે.

433

ક્વિઝ - 5 :- ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 12

તમારી શાળામાં ભણતા વિદ્યાર્થીના વાલી તેના બાળકની જન્મ તારીખ સુધારવા માંગે છે. તો ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ’ નાં કયા વિનિયમમાં ઠરાવેલ પુરાવા મેળવશો?

2 / 12

‘બોર્ડને આદેશો આપવાની રાજ્ય સરકારની સત્તા રહેશે’ આ બાબત અધિનિયમની કઇ કલમમાં જોવા મળશે?

3 / 12

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 માં કુલ કેટલી કલમો છે?

4 / 12

કોઇ શાળા વિદ્યાર્થીના વાલી પાસે રોકડ કે વસ્તુ સ્વરૂપે શાળામાં પ્રવેશ આપવા માટે દાન સ્વીકારવા બદલ દોષિત જણાય છે તો ‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974' ની જોગવાઇ મુજબ શું થઇ શકે?

5 / 12

રજીસ્ટર થયેલી તમારી માધ્યમિક શાળાએ જે તે શૈક્ષણિક વર્ષમાં કેટલા દિવસો કરતા ઓછા ન હોય તેટલા દિવસો સુધી શિક્ષણ આપવું જોઇએ ?

6 / 12

વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં કઇ બાબત જોવા નહિ મળે?

7 / 12

રાજ્ય સરકાર નીચેના પૈકી કઇ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 ની તમામ જોગવાઇઓ અથવા તે પૈકી કોઇ પણ જોગવાઇમાંથી મુક્તિ આપી શકશે?

8 / 12

રાજ્યમાં સને 2010 થી શરૂ કરેલ ‘ગુજરાત ઓપન સ્કૂલ‘ એ કયા સ્તરના શિક્ષણ માટેની સ્વાયત સંસ્થા છે?

9 / 12

હાલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ ખંડમાં શિક્ષકનું ટેબલ, બ્લેકબોર્ડ તથા જરૂરી સાધન સામગ્રી માટે જરૂરી જગ્યા ઉપરાંત વિદ્યાર્થી દીઠ કેટલા ચોરસ ફુટની જગ્યા હોવી જરૂરી છે?

10 / 12

માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી ધોરણ-8 સંપૂર્ણપણે કયા વર્ષથી બંધ કરવામાં આવેલ છે?

11 / 12

અન્ય રાજ્યમાંથી એક વિદ્યાર્થી ‘શાળા છોડ્યાનું પ્રમાણપત્ર’ લઇ તમારી શાળામાં પ્રવેશ માટે આવે છે. ત્યારે તે પ્રમાણપત્ર પર સામી સહિ (કાઉન્ટર સાઇન) કોની હોવી જોઇએ?

12 / 12

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ની જોગવાઇ મુજબ શાળાએ વેકેશન સહિત 80 દિવસો કરતાં વધુ નહિં તેટલી રજા પાડશે તે ઉપરાંત તેને કયા દિવસોની રજા મળવાપાત્ર થશે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply