HMAT PAPER-2 QUIZ No. 8 વિનિયમો – 1972

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ પ્રશ્નપત્ર – ર માં વહીવટી સંચાલનમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

⇒ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું માળખું, તેની કચેરીઓનું કાર્ય અને પરસ્પર વ્યવહારતેમજ આંતર સંબંધો (શિક્ષણ વિભાગ, કમિશ્નર કચેરી, ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વિગેરે)

⇒ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨.

⇒ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪.

⇒ ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪.

♦ ક્વિઝ – 8 વિનિયમો – 1972

⇒ ક્વિઝ – 8 વિનિયમો – 1972માં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪નો સમાવેશ કરવામા આવ્યો છે.

433

ક્વિઝ - 6 :- ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

જો તમારી માધ્યમિક શાળામાં 23 વર્ગો હોય તો કેટલા સુપરવાઇઝરની જગા મળવાપાત્ર થશે?

2 / 15

રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાનું શૈક્ષણિક અને વહીવટી બાબતો સાથે સંબંધિત હોય તેટલે સુધી બોર્ડ સાથે પત્ર–વ્યવહાર કોણ કરી શકે?

3 / 15

તમારી માધ્યમિક શાળામાં નવી નિમણુંક પામેલ શિક્ષકે શિક્ષણ સહાયકે તબીબી પ્રમાણપત્ર કેટલા સમયમાં રજુ કરવું પડશે?

4 / 15

તમારી શાળાનાં ચાલુ ધોરણના નવા વર્ગ અથવા વધારાના વર્ગો શરૂ કરવાની પરવાનગી માટે અરજી કરવાની છે. તો આવી અરજી સક્ષમ અધિકારીશ્રીને કયા સમય સુધી સાદર કરવાની રહેશે?

5 / 15

તમારી માધ્યમિક શાળાના એક કાયમી કર્મચારીને વિદેશ જવાનું હોવાથી તા.31-10-2022 થી અમલમાં આવે તે રીતે રાજીનામું આપતી નોટીશ તમોને તા.13-10-2022 નાં રોજ આપે છે.તો તેમને કેટલા દિવસનો નોટીશ પગાર ભરવો પડશે?

6 / 15

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ના વિનિયમ-30 (2) (ક) મુજબ અપવાદરૂપ સંજોગો સિવાય સામાન્ય રીતે કેટલા દિવસની પરચુરણ રજા એક સાથે ભોગવી શકાય?

7 / 15

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ની જોગવાઇ અનુસાર સામાન્યતઃ કેટલી વસતી દીઠ એક માધ્યમિક શાળા હોવાનું ચાલુ ધોરણ સ્વીકારી શકાશે?

8 / 15

બોર્ડના સામાન્ય સિક્કાનું સ્વરૂપ કોણ નક્કી કરે છે?

9 / 15

‘ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974‘ અનુસાર સુપરવાઇઝર એટલે .....

10 / 15

રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓની શિસ્ત વિષયક પગલાં આધારે વિનિયમોનાં પરિશિષ્ટ-1 માં દર્શાવેલ શિક્ષા કરવાની સત્તા કોની પાસે છે? આ સત્તા કયા વિનિયમથી મળેલ છે.?

11 / 15

તમે બોર્ડના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે તો જેમાં મતપત્રનાં નમૂના-ખ માં તમારું નામ કયા ક્રમ પ્રમાણે હશે?

12 / 15

તમારી માધ્યમિક શાળામાંથી કોઇ એક શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ફાઇલ રજુ કરવા માગે છે. તો તેણે આ ફાઇલ કોની સમક્ષ રજુ કરવાની રહે છે?

13 / 15

તમારી માધ્યમિક શાળાનાં એક શિક્ષકની જન્મ તારીખ 17/08/1964 છે. જેમને સત્રાંતે નિવૃત્ત કરવામાં આવે છે. ચાલુ વર્ષે દિવાળી વેકેશન તા.20/10/2022 થી તા. 09/11/2022 સુધી છે. તો તેઓ કયા સમય સુધીનાં પગાર માટે હક્કદાર ગણાશે?

14 / 15

સ્ત્રી શિક્ષિકાને 180 દિવસની પુરા પગારી પ્રસુતિ રજા ક્યારે મળી શકે?

15 / 15

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ′ના વિનિયમ–8(ક) મુજબ રચાયેલ શૈક્ષણિક સમિતિમાં બોર્ડે પસંદ કરવાનાં પાંચ સભ્યો માટે અકાદમીનાં જાણીતા બિનસભ્યોની સૂચિ કોણ તૈયાર કરે છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply