HMAT PAPER-2 QUIZ No. 9 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે.

તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

♦ ક્વિઝ – 3 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964

⇒ ક્વિઝ – 3 ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964માં ગ્રાન્ટ ઇન એઇડ કોડ-૧૯૬૪નો સમાવેશ કરવામા આવ્યો છે.

596

ક્વિઝ - 7 :- ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964 :-પ્રશ્નપત્ર - 2 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 ના નિયમોનુસાર કુલ ખર્ચના વધુમાં વધુ કેટલા દરે મકાન ભાડા ગ્રાન્ટ આપી શકાય?

2 / 15

સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 ના પરિશિષ્ટ -9 માં ઠરાવેલ નમૂનામાં દર્શાવેલ રજીસ્ટર કઇ બાબતને લગતું છે?

3 / 15

માધ્યમિક શાળાઓ માટે સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહ-1964 ક્યારથી અમલમાં આવેલ છે?

4 / 15

સ્વનિર્ભર શાળાને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા અંગેનાં નિયત થયેલ પસંદગીના ધોરણોવાળી શાળાઓને વિદ્યાર્થી દીઠ પ્રતિ વર્ષ કયા દરથી પ્રોત્સાહક આર્થિક સહાય મંજુર કરાય છે?

5 / 15

કઇ યોજના હેઠળ રાજ્યના જે વિસ્તારોમાં 5 કિમીમાં માધ્યમિક શાળા અને 7 થી 10 કિમીમાં ઉચ્ચતર માધ્યમિક શાળા ન હોય ત્યાં નવી શાળા શરૂ કરવામાં આવે?

6 / 15

સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 ના નિયમ-51 (2) માં જણાવેલ 12 રજાઓ પૈકી નીચેનામાંથી કઇ રજાનો સમાવેશ થતો નથી?

7 / 15

માધ્યમિક શાળાઓને મળવાપાત્ર ગ્રાન્ટ, ફી કે અન્ય નાણાંકીય જોગવાઇ અંગેના સરકારના ઠરાવ કોના દ્વારા બહાર પડાય છે?

8 / 15

પાળી પધ્ધતિથી ચાલતી શાળાઓ માટે સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 ના કયા નિયમ મુજબ શાળાનો સમય અઠવાડિયાના પાંચ દિવસ માટે 6 કલાકનાં નિયમમાં છુટછાટ મળે છે?

9 / 15

તમારી માધ્યમિક શાળાના શિક્ષકની રજાઓ મંજુર કરવામાં આવી હોય છતાં પણ તે શિક્ષક રજા પગાર માટે હક્કદાર થતો નથી તો તેણે કઇ રજા ભોગવી હશે?

10 / 15

નિભાવ અનુદાન સામાન્ય રીતે કેટલા હપ્તામાં આપવામાં આવે છે?

11 / 15

સહાયક અનુદાન નિયમ સંગ્રહ 1964 અનુસાર અજમાયશી કર્મચારી બાબતમાં ખાનગી અહેવાલ ક્યારે ભરાય છે?

12 / 15

સંચાલક મંડળના નામ અથવા સંચાલક મંડળમાં ફેરફાર કરવાની અરજી શાળાએ કોને કરવાની હોય છે?

13 / 15

‘સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964‘ ના નિયમ-50 મુજબ કેટલા વર્ષોથી વધુ વર્ગોવાળી શાળા એક વધારાના વડાની નિમણુંક કરી શકે છે?

14 / 15

ગ્રામ્ય તથા પછાત વિસ્તારમાંની શાળાઓને સ્વીકાર્ય ખર્ચના કેટલા ટકા નિભાવ ગ્રાન્ટ મળી શકે?

15 / 15

સહાયક અનુદાન નિયમ સંગ્રહ-1964 નાં કયા પરિશિષ્ટમાં શાળાના વડાની ફરજો જોવા મળશે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply