Online Result Portal

Online Result Portal
ઓનલાઇન પરિણામ પોર્ટલ

ઓનલાઇન પરિણામ પોર્ટલમાં તમારું સ્વાગત છે!

જો તમારે પણ તમારી શાળાનું ડિજિટલ પરિણામ સરળતાથી બનાવવું હોય, તો નીચે આપેલા WhatsApp બટન પર ક્લિક કરીને અમને મેસેજ કરો. અમે તમને પરિણામ માટેની એક્સેલ ફાઇલ મોકલી આપીશું.

તમને જે એક્સેલ ફાઇલ મળશે તેમાં તમારે તમારી શાળાના વિદ્યાર્થીઓના નામ, વિષયો, તેમના જી.આર. નંબર (GR No.), જન્મ તારીખ અને માર્ક્સ/ગુણ ભરીને મોકલવાના રહેશે. ત્યારબાદ અમે તમારી શાળાનું પરિણામ તૈયાર કરીને આ પોર્ટલ પર ઓનલાઇન મૂકી આપીશું, જેથી વિદ્યાર્થીઓ તેને સરળતાથી જોઈ શકશે.

  • આ ઓનલાઇન પરિણામ તમારી શાળા માટે સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ (Free of Cost) બનાવી આપવામાં આવશે.
  • ડિજિટલ પરિણામ બનાવવાથી મોટા પ્રમાણમાં કાગળનો બચાવ (Save Paper) થશે અને પર્યાવરણનું રક્ષણ થશે.
  • વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના મોબાઈલ કે સ્માર્ટફોન પર કોઈપણ સમયે પરિણામ સરળતાથી જોઈ શકશે.
💬 WhatsApp પર ફાઇલ મેળવો

શૈક્ષણિક વર્ષ 2026-27

શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય દહીયપ

પ્રથમ પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ

તમારી શાળાનું નામ અહીંયા આવશે

પ્રથમ પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ

અહીં અન્ય બીજી શાળાનું નામ આવશે

પ્રથમ પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ

અહીં અન્ય ત્રીજી શાળાનું નામ આવશે

પ્રથમ પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ

અહીં અન્ય ચોથી શાળાનું નામ આવશે

પ્રથમ પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ

અહીં અન્ય પાંચમી શાળાનું નામ આવશે

પ્રથમ પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ

શૈક્ષણિક વર્ષ 2025-26

શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય દહીયપ

વાર્ષિક પરીક્ષાનું પરિણામ

પરિણામ જુઓ