કોવિડ -19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ -૨૦૨૦ / ૨૧ માટે ધોરણ -૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ના તમામ વિષયોના પશ્નપત્ર પરિરૂપ , ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.અહી તમામ વિષયોના પ્રશ્નપત્રનુ સોલ્યુશન પીડીએફ ફાઇલ સ્વરૂપે મુકવામા આવ્યુ છે.
ગણિત વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ -૧૦ ના ગણિત વિષયનું નમૂનારૂપ પ્રશ્નપત્રનુ સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
વિજ્ઞાન વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ -૧૦ ના વિજ્ઞાન વિષયનું નમૂનારૂપ પ્રશ્નપત્રનુ સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
અંગ્રેજી વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
સામાજિક વિજ્ઞાન વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ગુજરાતી વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
હિંદી વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ 10ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ( વર્ષ 2020/21 માટે જ ) ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
ધોરણ – ૧૦ :- હોમ લર્નિગ – પૂરક સાહિત્ય ( એક્ઝામ્પલર ) એક જ ક્લિકમા ડાઉનલોડ કરો.
નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે ( એક જ ક્લિકમા પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)