Std 10 science ch 7 wordwall game

Std 10 science ch 7 wordwall game

🎮 ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 7 – Wordwall Interactive Game

🌸 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Std 10 science ch 7 wordwall game

ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ નંબર 7 – સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? માં
વિદ્યાર્થીઓ માટે પુષ્પના ભાગો, પરાગરજનું પરાગાસન અને અંકુરણ તથા નર–માદા પ્રજનનતંત્રના વિવિધ ભાગોની ઓળખ મહત્વપૂર્ણ છે.

આ અભ્યાસને સરળ, દૃશ્યાત્મક અને રસપ્રદ બનાવવા માટે
Wordwall Interactive Game તૈયાર કરવામાં આવ્યો છે.


🔍 આ Interactive Game માં શું શીખશો?

આ ગેમ દ્વારા વિદ્યાર્થીઓ ચિત્રોના આધાર પર નીચેના વિષયો સરળતાથી ઓળખી શકશે 👇

પુષ્પનો આયામ છેદ (L.S. of Flower)

  • દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર

  • અંડાશય, અંડક, અંડાણુ

પરાગરજનું પરાગાસન અને પરાગનળીનું અંકુરણ

  • પરાગરજ, પરાગાશન, પરગનલિકા

  • પરાગનળી, માદા જનનકોષ, નર જનનકોષ

નર પ્રજનન તંત્ર (Male Reproductive System)

  • વૃષણ, શુક્રપિંડ, પ્રોસ્ટેટ ગ્રંથી વગેરે

માદા પ્રજનન તંત્ર (Female Reproductive System)

  • અંડાશય, અંડવાહિની, ગર્ભાશય વગેરે

  • Std 10 science ch 7 wordwall game

🎯 Wordwall Game ની ખાસિયતો

🟢 Label the Diagram – ચિત્રમાં ભાગ ઓળખો
🟢 Match the Following – નામ ↔ ભાગ
🟢 Quiz / MCQ – સમજ ચકાસો
🟢 Drag & Drop Activity – રમીને શીખો

➡️ જોઈને સમજાય, રમીને યાદ રહે અને પરીક્ષામાં મદદરૂપ બને!


👩‍🎓 વિદ્યાર્થીઓ માટે ફાયદા

📌 પ્રજનન વિષયની સ્પષ્ટ સમજ
📌 ચિત્ર આધારિત અભ્યાસથી યાદશક્તિ વધે
📌 Unit Test અને Board Exam માટે ઉત્તમ Revision
📌 સ્વઅભ્યાસ માટે ખૂબ ઉપયોગી


🧑‍🏫 શિક્ષકો માટે ઉપયોગ

✔️ Smart Classroom Teaching
✔️ Online / Offline Revision Activity
✔️ અધ્યાય પૂર્ણ થયા પછી Quick Practice


👉 Interactive Game રમવા માટે

🔗 નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Wordwall Interactive Game રમો

પુષ્પનો આયામ છેદ (L.S. of Flower)

પરાગરજનું પરાગાસન અને પરાગનળીનું અંકુરણ

નર પ્રજનન તંત્ર (Male Reproductive System)

માદા પ્રજનન તંત્ર (Female Reproductive System)


📢 વિજ્ઞાન શીખવાનું હવે ચિત્રો અને રમતો સાથે વધુ મજેદાર!
આવી વધુ Interactive Learning Activities માટે
👉 બ્લોગને નિયમિત મુલાકાત લો અને વિદ્યાર્થીઓ સાથે જરૂર શેર કરો 😊

Plz share this post

Leave a Reply