વિજ્ઞાનને સમજવા માટે માત્ર વાંચન પૂરતું નથી, પરંતુ જોઈને, અજમાવીને શીખવું વધુ અસરકારક બને છે.
આ માટે PhET Interactive Simulations એક ઉત્તમ ડિજિટલ સાધન છે.
આ પોસ્ટમાં આપણે PhET Simulation નો ઉપયોગ કરીને
👉 પ્રકાશ અને પરાવર્તન (Light & Reflection) પ્રકરણને સરળ અને રસપ્રદ રીતે સમજીએ.Std 10 Science Ch 9 Simulations
✨ PhET Simulation શું છે?
PhET Simulation એક મફત (Free) ઑનલાઇન પ્લેટફોર્મ છે, જેમાં
વિજ્ઞાન અને ગણિતના વિવિધ વિષયો માટે ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન ઉપલબ્ધ છે.
📌 વિદ્યાર્થી પોતે કિરણ ખસેડી શકે
📌 કોણો (Angle) બદલી શકે
📌 પરિણામ તરત જોઈ શકે
Std 10 Science Ch 9 Simulations