STD 9 MATHS CH-8 MCQ QUIZ

STD 9 MATHS CH-8 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 8 ચતુષ્કોણની ક્વિઝમાં (STD 9 MATHS CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ

⇒ ચતુષ્કોણના પ્રકાર

⇒ સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો

⇒ ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ થાય તેની બીજી શરત

⇒ મધ્યબિંદુ પ્રમેય

44

STD 9 MATHS CH-8 MCQ QUIZ

ધો.9 ગણિત

પ્રકરણ - 8

ચતુષ્કોણ

પોતાનું  નામ લખો.

1 / 15

∆ ABC માં AB, BC, અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે D, E અને F છે. જો AB = 7 સેમી, BC = 8.4 સેમી અને CA = 7.2 સેમી હોય, તો ∆ DEF ની પરિમિતિ ___________ સેમી થાય.

2 / 15

લંબચોરસ ABCD માં AB = 5 સેમી અને BC = 12 સેમી હોય, તો BD = ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌________ સેમી .

3 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS માં PQ = 8 સેમી અને QR = 12 સેમી હોય, તો તેની પરિમિતિ ___________ સેમી થાય.

4 / 15

∆ ABC ની બાજુઓ AB, BC, અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે X, Y અને Z છે, તો ચતુષ્કોણ XBCZ ____________ છે.

5 / 15

ચતુષ્કોણ ABCD માં ∠A : ∠ B : ∠ C : ∠ D = 3 : 5 : 3 : 4 હોય, તો ABCD ના સૌથી મોટા ખૂણાનું માપ __________ હોય .

6 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં ∠A = 75° હોય, તો ∠C = ___________ .

7 / 15

સમાંતર ચતુષ્કોણ XYZW માં ∠X : ∠ Y : ∠ Z : ∠ W = __________ શક્ય છે .

8 / 15

ચતુષ્કોણ PQRS માં ∠P : ∠ Q : ∠ R : ∠ S = 3 : 4 : 5 : 6 હોય, તો તે __________ છે .

9 / 15

જે સમાંતરબાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને ________ કહેવાય.

10 / 15

સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD M માં છેદે છે, તો AMB = ___________ .

11 / 15

જે ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે પરંતુ દુભાગે નહીં તે ___________ છે.

12 / 15

લંબચોરસ ABCDમાં AC = 15 સેમી હોય, તો BD = __________ સેમી.

13 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS માં ∠P : ∠Q = 7 : 8 હોય, તો ∠Q = ___________ .

14 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં ∠A = 100° હોય, તો ∠B = ___________ .

15 / 15

સમબાજુ ચતુષ્કોણ PQRS માં SP = 12.5 સેમી હોય, તો તેની પરિમિતિ _________ સેમી થાય .

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

STD 9 MATHS CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *