STD 9 SCIENCE CH-14 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 14  નૈસર્ગિક સ્ત્રોતોની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-14 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ જીવનનો શ્વાસ : હવા

⇒ પાણી : એક અદભુત પ્રવાહી

⇒ ભૂમિમાં ખનિજની પ્રચૂરતા

⇒ જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો

⇒ ઓઝોન સ્તર

15

STD 9 SCIENCE CH-14 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 14

નૈસર્ગિક સ્ત્રોતો

પોતાનું  નામ લખો.

1 / 20

એમિનો એસિડનો ઉપયોગ કરી કોનું નિર્માણ કરવામાં આવે છે ?

2 / 20

હવા એ શાનું મિશ્રણ છે ?

3 / 20

હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે ?

4 / 20

ભૂમિ-નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે ?

5 / 20

ભૂમિનું ક્ષરણ કોના દ્રારા થાય છે ?

6 / 20

કેટલાક નાઈટ્રોજન સ્થાપક બૅક્ટેરિયા કોની હાજરીમાં નાઈટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી ?

7 / 20

ઓઝોનનું રાસાયાણિક સૂત્ર શું છે ?

8 / 20

નીચેના પૈકી કયો રોગ પ્રદૂષિત પાણીથી થાય છે ?

9 / 20

લાઈકેન વાતાવરણમાં કોના સ્તર સામે વધુ સંવેદનશીલ છે ?

10 / 20

ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે ?

11 / 20

વૈશ્વિક તાપમાનમાં વધારો માટે શું જવાબદાર છે ?

12 / 20

વાતાવરણના ઑક્સિજનનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે ?

13 / 20

ડિનાઈટ્રિફિકેશન ક્રિયામાં શું થાય છે ?

14 / 20

શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન નથી, કારણ કે ત્યાંના વાતાવરણનો મુખ્ય ઘટક ......... છે.

15 / 20

ભૂમિ-નિર્માણનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

16 / 20

ઓઝોનસ્તરમાં છિદ્રો ક્યાં મળી આવ્યાં છે ?

17 / 20

એમોનિયાનું નાઈટ્રાઈટ અને નાઈટ્રેટમાં રૂપાંતર ક્રિયાને શું કહે છે ?

18 / 20

વાયુની ગતિ શેના તફાવતને લીધે હોય છે ?

19 / 20

વાતાવરણમાં ઓઝોનનું પડ શું અગત્ય ધરાવે છે ?

20 / 20

નીચે પૈકી કયો વાયુ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભાગ ભજવે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version