STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 3 પરમાણુઓ અને અણુઓની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ રાસાયણિક સંંયોગીકરણના નિયમો

⇒ પરમાણુ શુ છે?

⇒ અણુ શુ છે?

⇒ રાસાયણિક સૂત્રો લખવા

⇒ આણ્વીય દળ અને મોલ સંકલ્પના

101

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 3

પરમાણુઓ અને અણુઓ

પોતાનું  નામ લખો.

1 / 20

K2Cr2O7 ની પરમાણ્વીયતા = .........

2 / 20

કૅડમિયમ તત્વની સંજ્ઞા ......... છે.

3 / 20

નીચેના પૈકી હાઈડ્રોજનના આણ્વીય દળ માટે કયો વિકલ્પ ખોટો છે ?

4 / 20

થરમૉમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ......... છે.

5 / 20

ક્વિક લાઈમનું આણ્વીય સૂત્ર ......... છે.

6 / 20

નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ?

7 / 20

એક પરમાણ્વીય દળ = ......... વજન.

8 / 20

નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુ સંખ્યા છે ?

9 / 20

12 g મૅગ્નેશિયમ અને 16 g સલ્ફરનું મોલ-પ્રમાણ જણાવો.

10 / 20

નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે ?

11 / 20

નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ગાંતની નથી ?

12 / 20

જો 32 g સલ્ફરમાં x પરમાણુ હોય, તો 32 g ઑક્સિજનમાં કેટલા પરમાણુઓ હશે ?

13 / 20

NH3 માં N પરમાણુની સંયોજકતા ......... છે.

14 / 20

જો 12 g કાર્બનમાં x પરમાણુઓ હો, તો 12 g મૅગ્નેશિયમમાં કેટલા પરમાણુઓ હશે ?

15 / 20

નીચેના પૈકી કઈ જોડમાં મોલ-પ્રમાણ 1 : 1 છે ?

16 / 20

નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે.?

17 / 20

ઓઝોન, સલ્ફર, ફૉસ્ફરસ અને હિલિયમની પરમાણ્વીયતા અનુક્રમે જણાવો.

18 / 20

એક વિધાર્થીને મૅગ્નેશિયમ અને કાર્બનના 3.011 x 10²³ પરમાણુઓની જરૂર છે, તો તે બંને તત્વોનું કેટલું વજન કરશે ?

19 / 20

નીચેનાં સંયોજનોના અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો :

2 g NH3, 2 g H2O, 2 g CO, 2 g HCL

20 / 20

એક સંયોજનનું આણ્વીય દળ 106 u છે, તો તે સંયોજન કયું હશે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

નમુનારૂપ ઓએમઆર આન્સર સીટ ભરવા માટે ની સમજ આપતો વિડીયો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૧ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનુ નમુનાનુ પ્રશ્નપત્ર – ૨ ઉતરો સહિત મેળવવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૧૦/૦૨/૨૦૧૯ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( ગુજરાતીના પ્ર.-૧ થી ૩૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( અંગ્રેજીના પ્ર.- ૩૧ થી ૬૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૧ ( સામાજિક વિજ્ઞાન પ્ર.- ૬૧ થી ૯૦ અને સામાન્ય જ્ઞાનના પ્ર. – ૯૧ થી ૧૦૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી નુ પ્રશ્નપત્ર – ૨ ( ગણિત ના પ્ર.૧ થી ૪૦ ) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

તા. ૦૫/૦૨/૨૦૨૦ ના રોજ લેવાયેલ ધો.૯ની પ્રખરતા શોધ કસોટી Prakharta Sodh Kasoti નુ પ્રશ્નપત્ર – ૨ ( વિજ્ઞાનના પ્ર.૪૧ થી ૮૦ અને માનસિક ક્ષમતાના પ્ર.૮૧ થી ૧૦૦) ઉત્તરો સહિત ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply