STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 7 સજીવોમાં વિવિધતાની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ વર્ગીકરણનો આધાર શુ છે?

⇒ વર્ગીકરણ અને ઉદ્વિકાસ

⇒ વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સરંચના

⇒ મોનેરા

⇒ પ્રોટિસ્ટા

⇒ ફૂગ

⇒ વનસ્પતિ સૃષ્ટિ

⇒ પ્રાણી સૃષ્ટિ

69

STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 7

સજીવોમાં વિવિધતા

પોતાનું  નામ લખો.

1 / 20

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું ?

2 / 20

નીચેનામાંથી કઈ વનસ્પતિ અનાવૃત બીજધારી છે ?

3 / 20

સૃષ્ટિ પછી તરત જ નીચેની કક્ષા કઈ છે ?

4 / 20

દ્રિનામી નામકરણ મુજબ સજીવના કયા નામનો અન્ય સજીવના નામકરણ માટે પુન: ઉપયોગ કરી શકાય નહિ ?

5 / 20

ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર ધરાવતા પ્રાણી સમુદાયોનું જૂથ ઓળખો.

6 / 20

કયો સમૂહ ફળથી આવરિત બીજ ધરાવે છે ?

7 / 20

અસંગત જોડ શોધો.

8 / 20

કયા સામુદાયનાં પ્રાણીઓ દ્રિગર્ભસ્તરીય છે ?

9 / 20

સજીવોને નામ આપવાની દ્વિનામી નામકરણ પદ્ગતિ કયા વૈજ્ઞાનિકે આપી ?

10 / 20

કયા સમુદાયનાં પ્રાણીઓમાં સૌપ્રથમ વખત રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે ?

11 / 20

શૂળચર્મી પ્રાણીઓના પ્રચલનમાં સહાયક છે.

12 / 20

કયો પ્રાણીસમૂહ અમેરુદંડીમાં સમાવિષ્ટ નથી ?

13 / 20

ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે ?

14 / 20

કયા વર્ગનાં પ્રાણીઓ શીત રુધિરવાળાં નથી ?

15 / 20

અસંગત જોડ અલગ કરો.

16 / 20

હંસરાજ શામાં સમાવિષ્ટ છે ?

17 / 20

કયા વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટેરિયા અને યુબૅક્ટેરિયામાં વિભાજિત કરી ?

18 / 20

માર્કેન્શિયા કયા પ્રકારની વનસ્પતિ છે ?

19 / 20

પ્રાણી હોવા છતાં કોણ પ્રચલન કરતું નથી ?

20 / 20

ડંખકોષો ધરાવતો પ્રાણી સમુદાય કયો છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post
Exit mobile version