STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 7 સજીવોમાં વિવિધતાની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ વર્ગીકરણનો આધાર શુ છે?

⇒ વર્ગીકરણ અને ઉદ્વિકાસ

⇒ વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સરંચના

⇒ મોનેરા

⇒ પ્રોટિસ્ટા

⇒ ફૂગ

⇒ વનસ્પતિ સૃષ્ટિ

⇒ પ્રાણી સૃષ્ટિ

69

STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 7

સજીવોમાં વિવિધતા

પોતાનું  નામ લખો.

1 / 20

કયા સામુદાયનાં પ્રાણીઓ દ્રિગર્ભસ્તરીય છે ?

2 / 20

લાઈકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે ?

3 / 20

મૃદુકાય પ્રાણીઓનું જૂથ કયું છે ?

4 / 20

ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે ?

5 / 20

શાર્કનું હ્યદય ......... અને વહેલનું હ્યદય ......... હોય છે.

6 / 20

વર્ગીકરણની કક્ષાઓના ઊતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે ?

7 / 20

એકદળી વનસ્પતિનાં લક્ષણો માટે યોગ્ય વિકલ્પ કયો છે ?

8 / 20

પ્રાણીસૃષ્ટિમાં પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કયા સમુદાયનાં છે ?

9 / 20

માર્કેન્શિયા કયા પ્રકારની વનસ્પતિ છે ?

10 / 20

પ્રાણી હોવા છતાં કોણ પ્રચલન કરતું નથી ?

11 / 20

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું ?

12 / 20

ફૂગ સૃષ્ટિના સજીવો માટે કયું વિધાન ખોટું છે ?

13 / 20

સૃષ્ટિ પછી તરત જ નીચેની કક્ષા કઈ છે ?

14 / 20

અસંગત જોડ અલગ કરો.

15 / 20

કયા વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટેરિયા અને યુબૅક્ટેરિયામાં વિભાજિત કરી ?

16 / 20

ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર ધરાવતા પ્રાણી સમુદાયોનું જૂથ ઓળખો.

17 / 20

હંસરાજ શામાં સમાવિષ્ટ છે ?

18 / 20

P: ઉભયજીવી, Q : સરીસૃપ, R : વિહગ, S : સસ્તન

ઉપરના પૃષ્ઠવંશી વર્ગનાં પ્રાણીઓ પૈકી કયા શીત રુધિરવાળાં પ્રાણીઓ છે ?

19 / 20

નીચેનામાંથી કઈ વનસ્પતિ અનાવૃત બીજધારી છે ?

20 / 20

અનાવૃત બીજધારી વનસ્પતિઓ કયા કયા સમૂહ વચ્ચેનું સ્થાન ધરાવે છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply