STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 7 સજીવોમાં વિવિધતાની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ વર્ગીકરણનો આધાર શુ છે?

⇒ વર્ગીકરણ અને ઉદ્વિકાસ

⇒ વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સરંચના

⇒ મોનેરા

⇒ પ્રોટિસ્ટા

⇒ ફૂગ

⇒ વનસ્પતિ સૃષ્ટિ

⇒ પ્રાણી સૃષ્ટિ

68

STD 9 SCIENCE CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 7

સજીવોમાં વિવિધતા

પોતાનું  નામ લખો.

1 / 20

હંસરાજ શામાં સમાવિષ્ટ છે ?

2 / 20

સપુષ્પી વનસ્પતિઓના આવૃત બીજધારી વિભાગમાં કયું લક્ષણ જોવા મળે છે ?

3 / 20

શાર્કનું હ્યદય ......... અને વહેલનું હ્યદય ......... હોય છે.

4 / 20

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું ?

5 / 20

અસ્થાનિક તંતુમય મૂળતંત્રની હાજરી છે.

6 / 20

સજીવોના વર્ગીકરણની કક્ષાઓમાં સૃષ્ટિથી જાતિ તરફ જતાં ક્રમશ : .........

7 / 20

પ્રાણીસૃષ્ટિમાં પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કયા સમુદાયનાં છે ?

8 / 20

વર્ગીકરણની કક્ષાઓના ઊતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે ?

9 / 20

માર્કેન્શિયા કયા પ્રકારની વનસ્પતિ છે ?

10 / 20

શૂળચર્મી પ્રાણીઓના પ્રચલનમાં સહાયક છે.

11 / 20

નીચેનામાંથી કઈ વનસ્પતિ અનાવૃત બીજધારી છે ?

12 / 20

વર્ગીકરણના કયા વર્ગકમાં સભ્યો પ્રજનનની ક્ષમતા ધરાવતા હોય છે ?

13 / 20

નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે ?

14 / 20

દ્વિનામી નામકરણ કોના દ્રારા આપવામાં આવ્યું ?

15 / 20

ફૂગ સૃષ્ટિના સજીવો માટે કયું વિધાન ખોટું છે ?

16 / 20

કયો પ્રાણીસમૂહ અમેરુદંડીમાં સમાવિષ્ટ નથી ?

17 / 20

કયા સામુદાયનાં પ્રાણીઓ દ્રિગર્ભસ્તરીય છે ?

18 / 20

P: ઉભયજીવી, Q : સરીસૃપ, R : વિહગ, S : સસ્તન

ઉપરના પૃષ્ઠવંશી વર્ગનાં પ્રાણીઓ પૈકી કયા શીત રુધિરવાળાં પ્રાણીઓ છે ?

19 / 20

લાઈકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે ?

20 / 20

એકદળી વનસ્પતિનાં લક્ષણો માટે યોગ્ય વિકલ્પ કયો છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply