TET QUIZ No.-01 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

TET QUIZ No.-01 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-01 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

(1) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

   (A) સાંપ્રદાયિક્તા

   (B) જ્ઞાતિવાદ

   (C) ભાષાવાદ

   (D) જૂથવાદ

ઉત્તર :- (B) જ્ઞાતિવાદ

(2) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે ?

   (A) અસ્પૃશ્યતા

   (B) ધર્મ

   (C) સંપ્રદાય

  (D) આમાંનું એક પણ નહિ

ઉત્તર :- (A) અસ્પૃશ્યતા

(3) બંધારણના ક્યા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?

   (A) આર્ટિકલ 25

   (B) આર્ટિકલ 29

   (C) આર્ટિકલ 17

   (D) આર્ટિકલ 46

ઉત્તર :- (C) આર્ટિકલ 17

(4) નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે ?

   (A) જ્ઞાતિવાદ

  (B) સાંપ્રદાયિકતા

  (C) ભાષાવાદ

  (D) આતંકવાદ

ઉત્તર :- (D) આતંકવાદ

(5) જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

રાજ્ય                 બળવાખોરી સંગઠન

(1) ત્રિપુરા         (A) ઉલ્ફા

(2) મણીપુર      (B) એન. એસ. સી. એન.

(3) નાગાલેન્ડ  (C) એ. ટી. ટી. એફ.

(4) આસામ      (D) કે. એન. એફ.

   (A) 1 – A, 2 – D, 3 – C, 4 – B

   (B) 1 – C, 2 – D, 3 – B, 4 – A

   (C) 1 – C, 2 – D, 3 – B, 4 – A

   (D) 1 – C, 2 – B, 3 – D, 4 – A

ઉત્તર :- (C) 1 – C, 2 – D, 3 – B, 4 – A



♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

989

TET QUIZ No.-01 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO

ટેટ 1 અને 2

બાળવિકાસ અને શિક્ષણના સિદ્વાંતો

પોતાનું  નામ લખો.

1 / 10

મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી?

2 / 10

સુપ્રસિદ્વ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા દેશના હતા?

3 / 10

કઈ શૈલીમાં ઉછેરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે?

4 / 10

'અનુભવ તથા પ્રશિક્ષણ દ્વારા વ્યવહારમાં રૂપાંતરણ જ અધિગમ છે." આ કથન કયા વિદ્વાનનુ છે?

5 / 10

માનવીના વિકાસની અવસ્થાઓમાં નીચે પૈકી કયો ક્રમ સાચો છે?

6 / 10

અધ્યયનનો જોડાણવાદ કોણે આપ્યો છે?

7 / 10

"કિશોરાવસ્થા વધુ સંઘર્ષ, તણાવ, તોફાન અને વિરોધની અવસ્થા છે." આ પરિભાષા કોની છે.?

8 / 10

વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી?

9 / 10

મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે?

10 / 10

પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થી કહે છે કે શિક્ષકોએ પેપર બરાબર તપાસ્યા નથી. - આ કઈ બચાવ પ્રયુક્તિ છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

 

Plz share this post

Leave a Reply