ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-22 :- ગણિત ( ધો.6 થી 8) tet-quiz-no-22-maths
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
( 1 ) એક દ્રાવણ લાલ લિટસમને ભૂરુ બનાવે છે. તેની pH લગભગ ………હશે.
(A) 1 (B) 4 (C) 5 (D) 10
ઉત્તર :- (D) 10
( 2 ) એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચુનાના પાણીને દૂધિયુ બનાવે છે, તો દ્રાવણ ……..ધરાવે છે
(A) NaCl (B) HCl (C) LiCl (D) KCl
ઉત્તર :- (B) HCl
( 3 ) અપચાના ઉપચાર માટે નીચેની પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?
(A) એન્ટિબાયોટિક(પ્રતિજીવી) (B) એનાલ્જેસિક(વેદનાહર) (C) એન્ટાસિડ(પ્રતિએસિડ) (D) એન્ટિસેપ્ટિક(જીવાણુનાશી)
ઉત્તર :- (C) એન્ટાસિડ(પ્રતિએસિડ)
4. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan) ને કાટ લાગવાથી અટકાવી શકે છે?
(a) ગ્રીઝ લગાવવાની (b) રંગ લગાવવાની (c) ઝિંકનું સ્તર લગાવવાની (d) ઉપર્યુક્ત તમામ
ઉત્તર :- (c) ઝિંકનું સ્તર લગાવવાની
♦ Instructions ♦
♦ Total number of questions :- 20
♦ Total number of marks :- 20
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-22 :- ગણિત ( ધો.6 થી 8)
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
Pos. Name Score Duration Points 1 Aj 94 % 1 minutes 26 seconds 17 / 18 2 A 94 % 3 minutes 45 seconds 17 / 18 3 P 94 % 6 minutes 54 seconds 17 / 18 4 Hg 89 % 2 minutes 12 seconds 16 / 18 5 Rasa siya kaushik 89 % 3 minutes 5 seconds 16 / 18 6 Pk 83 % 10 minutes 38 seconds 15 / 18 7 Ad 83 % 27 minutes 32 seconds 15 / 18 8 Shailesh 78 % 2 minutes 2 seconds 14 / 18 9 M 78 % 3 minutes 14 / 18 10 Tv 78 % 9 minutes 17 seconds 14 / 18 11 Jagdishkumar 78 % 12 minutes 52 seconds 14 / 18 12 Krisha 78 % 13 minutes 58 seconds 14 / 18 13 khushbu 75 % 10 minutes 42 seconds 15 / 20 14 Shaikh 72 % 2 minutes 56 seconds 13 / 18 15 Malek Mohammadarif 72 % 12 minutes 4 seconds 13 / 18 16 Patel Maheshbhai 72 % 12 minutes 51 seconds 13 / 18 17 Axay 72 % 29 minutes 56 seconds 13 / 18 18 Sumit 70 % 4 minutes 50 seconds 14 / 20 19 Nishar 70 % 22 minutes 49 seconds 14 / 20 20 Virali 67 % 5 minutes 35 seconds 12 / 18 21 G 67 % 8 minutes 26 seconds 12 / 18 22 Rutva 67 % 11 minutes 18 seconds 12 / 18 23 Wasim 67 % 12 minutes 24 seconds 12 / 18 24 Soni 67 % 12 minutes 42 seconds 12 / 18 25 Sahil 67 % 18 minutes 21 seconds 12 / 18 26 R 65 % 2 minutes 53 seconds 13 / 20 27 Nilesh 65 % 4 minutes 29 seconds 13 / 20 28 Mehul 61 % 5 minutes 11 seconds 11 / 18 29 Javed 61 % 6 minutes 44 seconds 11 / 18 30 Dakshesh 61 % 8 minutes 14 seconds 11 / 18 31 P 61 % 37 minutes 6 seconds 11 / 18 32 Ishu 60 % 7 minutes 1 seconds 12 / 20 33 Bjkk 56 % 1 minutes 8 seconds 10 / 18 34 Azimbhai 56 % 7 minutes 38 seconds 10 / 18 35 N 56 % 30 minutes 48 seconds 10 / 18 36 Pathan 55 % 13 minutes 24 seconds 11 / 20 37 Aja 50 % 6 minutes 36 seconds 9 / 18 38 Bbj 50 % 7 minutes 12 seconds 9 / 18 39 Bvt 50 % 8 minutes 9 / 18 40 Nilesh 50 % 8 minutes 11 seconds 9 / 18 41 PRP 50 % 9 minutes 45 seconds 9 / 18 42 પરમાર ગોપાલ 50 % 10 minutes 22 seconds 9 / 18 43 શક્તિસિંહ સોઢા 50 % 22 minutes 47 seconds 9 / 18 44 Sunehra 44 % 4 minutes 18 seconds 8 / 18 45 Bhaveshkumar 44 % 5 minutes 7 seconds 8 / 18 46 Haji 40 % 4 minutes 23 seconds 8 / 20 47 Patel umang 39 % 2 minutes 31 seconds 7 / 18 48 Dhaval 39 % 4 minutes 43 seconds 7 / 18 49 Fgg 39 % 9 minutes 1 seconds 7 / 18 50 Bharat 39 % 9 minutes 25 seconds 7 / 18 51 P 35 % 3 hours 22 minutes 11 seconds 7 / 20 52 Lala 33 % 5 minutes 30 seconds 6 / 18 53 Pk 33 % 5 minutes 33 seconds 6 / 18 54 Minakshi 33 % 12 minutes 46 seconds 6 / 18 55 H 33 % 36 minutes 5 seconds 6 / 18 56 ગૌતમ 30 % 8 minutes 32 seconds 6 / 20 57 M 28 % 1 minutes 57 seconds 5 / 18 58 Kalyani 28 % 45 minutes 9 seconds 5 / 18 59 MUNERA 22 % 43 seconds 4 / 18 60 Sahistaben 22 % 1 minutes 56 seconds 4 / 18 61 Any 22 % 3 minutes 25 seconds 4 / 18 62 Mugdha 22 % 5 minutes 8 seconds 4 / 18 63 Sahistaben 17 % 38 seconds 3 / 18 64 ૧ 10 % 32 seconds 2 / 20