TET QUIZ No.-22 :- ગણિત ( ધો.6 થી 8)

tet-quiz-no-22-maths

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-22 :- ગણિત ( ધો.6 થી 8) tet-quiz-no-22-maths

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

( 1 ) એક દ્રાવણ લાલ લિટસમને ભૂરુ બનાવે છે. તેની pH લગભગ ………હશે.

(A) 1 (B) 4 (C) 5 (D) 10

ઉત્તર :- (D) 10

( 2 ) એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચુનાના પાણીને દૂધિયુ બનાવે છે, તો દ્રાવણ ……..ધરાવે છે 

(A) NaCl (B) HCl (C) LiCl (D) KCl

ઉત્તર :- (B) HCl

( 3 ) અપચાના ઉપચાર માટે નીચેની પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?

(A) એન્ટિબાયોટિક(પ્રતિજીવી) (B) એનાલ્જેસિક(વેદનાહર) (C) એન્ટાસિડ(પ્રતિએસિડ) (D) એન્ટિસેપ્ટિક(જીવાણુનાશી)

ઉત્તર :- (C) એન્ટાસિડ(પ્રતિએસિડ)

4. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan) ને કાટ લાગવાથી અટકાવી શકે છે?

(a) ગ્રીઝ લગાવવાની (b) રંગ લગાવવાની (c) ઝિંકનું સ્તર લગાવવાની (d) ઉપર્યુક્ત તમામ

ઉત્તર :- (c) ઝિંકનું સ્તર લગાવવાની



♦ Instructions ♦

♦ Total number of questions :- 20

♦ Total number of marks :- 20

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-22 :- ગણિત ( ધો.6 થી 8)

64

TET QUIZ No.-22 :- ગણિત ( ધો.6 થી 8)

TET QUIZ No.-22 :-

ગણિત ( ધો.6 થી 8)

પોતાનું  નામ લખો.

1 / 20

જે સમાંતરબાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને ________ કહેવાય.

2 / 20

5 × 10,000 + 2 × 1000 + 0 × 100 + 0 × 10 + 8 × 1 = .........

3 / 20

20 મીટર લંબાઈ અને 70 મીટર પરિમિતિવાળા લંબચોરસની પહોળાઈ ........ મીટર હોય.

4 / 20

12 બાજુઓવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ........ છે.

5 / 20

એક નળાકાર પાત્રમાં 30.8 લિટર શરબત સમાઈ શકે છે. જો પાત્રની ત્રિજ્યા 14 સેમી હોય, તો તેની ઊંચાઈ _______ મીટર હોય .

6 / 20

વર્તુળની પૂર્ણ લંબાઇને વર્તુળનો _______ કહે છે.

7 / 20

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS નુ ક્ષેત્રફળ 88 સેમી² છે, તો ∆PRS નુ ક્ષેત્રફળ શોધો.

8 / 20

વર્તુળમાં ચાપ અને જીવા વડે ઘેરાયેલા પ્રદેશને .......... કહેવાય.

9 / 20

20 અવલોકનોનો મધ્યક 17.5 હોય, તો તે બધાં અવલોકનોનો સરવાળો __________ થાય .

10 / 20

જો સંખ્યા 3x2y4z એ 9 વડે નિઃશેષ વિભાજ્ય હોય, તો x + y + z = …………..

11 / 20

5 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં ........... લિટર પાણી સમાય.

12 / 20

………..એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી.

13 / 20

∆ ABC માં AB અને AC નાં મધ્યબિંદુઓ અનુક્રમે P અને Q છે. જો ∆ ABC નું ક્ષેત્રફળ 120 સેમી² હોય, તો ∆ APQ નું ક્ષેત્રફળ __________ સેમી² હોય.

14 / 20

એક સમબાજુ ચતુષ્કોણના એક વિકર્ણથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 40 સેમી² છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ .......... સેમી² હોય.

15 / 20

જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના _______ છે.

16 / 20

32 ને નાનામાં નાની સંખ્યા ......... વડે ગુણતાં ગુણાકાર પૂર્ણવર્ગ બને.

17 / 20

∆ XYZમાં XY = 8 સેમી અને YZ = 6 સેમી, તો બાજુ ZXનું માપ ......... કરતાં વધુ હોય.

18 / 20

(-7) x (6 + 5) = (-7 x 6) + (-7 x 5) એ પૂર્ણાંકોનો ......... ગુણધર્મ સૂચવે છે.

19 / 20

ચતુષ્કોણ ABCD માં ∠A : ∠ B : ∠ C : ∠ D = 3 : 5 : 3 : 4 હોય, તો ABCD ના સૌથી મોટા ખૂણાનું માપ __________ હોય .

20 / 20

એક ત્રિકોણના બધા બહિષ્કોણનાં માપ 120° છે, તો તે ......... ત્રિકોણ હોય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

Pos.NameScoreDurationPoints
1Aj94 %1 minutes 26 seconds17 / 18
2A94 %3 minutes 45 seconds17 / 18
3P94 %6 minutes 54 seconds17 / 18
4Hg89 %2 minutes 12 seconds16 / 18
5Rasa siya kaushik89 %3 minutes 5 seconds16 / 18
6Pk83 %10 minutes 38 seconds15 / 18
7Ad83 %27 minutes 32 seconds15 / 18
8Shailesh78 %2 minutes 2 seconds14 / 18
9M78 %3 minutes14 / 18
10Tv78 %9 minutes 17 seconds14 / 18
11Jagdishkumar78 %12 minutes 52 seconds14 / 18
12Krisha78 %13 minutes 58 seconds14 / 18
13khushbu75 %10 minutes 42 seconds15 / 20
14Shaikh72 %2 minutes 56 seconds13 / 18
15Malek Mohammadarif72 %12 minutes 4 seconds13 / 18
16Patel Maheshbhai72 %12 minutes 51 seconds13 / 18
17Axay72 %29 minutes 56 seconds13 / 18
18Sumit70 %4 minutes 50 seconds14 / 20
19Nishar70 %22 minutes 49 seconds14 / 20
20Virali67 %5 minutes 35 seconds12 / 18
21G67 %8 minutes 26 seconds12 / 18
22Rutva67 %11 minutes 18 seconds12 / 18
23Wasim67 %12 minutes 24 seconds12 / 18
24Soni67 %12 minutes 42 seconds12 / 18
25Sahil67 %18 minutes 21 seconds12 / 18
26R65 %2 minutes 53 seconds13 / 20
27Nilesh65 %4 minutes 29 seconds13 / 20
28Mehul61 %5 minutes 11 seconds11 / 18
29Javed61 %6 minutes 44 seconds11 / 18
30Dakshesh61 %8 minutes 14 seconds11 / 18
31P61 %37 minutes 6 seconds11 / 18
32Ishu60 %7 minutes 1 seconds12 / 20
33Bjkk56 %1 minutes 8 seconds10 / 18
34Azimbhai56 %7 minutes 38 seconds10 / 18
35N56 %30 minutes 48 seconds10 / 18
36Pathan55 %13 minutes 24 seconds11 / 20
37Aja50 %6 minutes 36 seconds9 / 18
38Bbj50 %7 minutes 12 seconds9 / 18
39Bvt50 %8 minutes9 / 18
40Nilesh50 %8 minutes 11 seconds9 / 18
41PRP50 %9 minutes 45 seconds9 / 18
42પરમાર ગોપાલ50 %10 minutes 22 seconds9 / 18
43શક્તિસિંહ સોઢા50 %22 minutes 47 seconds9 / 18
44Sunehra44 %4 minutes 18 seconds8 / 18
45Bhaveshkumar44 %5 minutes 7 seconds8 / 18
46Haji40 %4 minutes 23 seconds8 / 20
47Patel umang39 %2 minutes 31 seconds7 / 18
48Dhaval39 %4 minutes 43 seconds7 / 18
49Fgg39 %9 minutes 1 seconds7 / 18
50Bharat39 %9 minutes 25 seconds7 / 18
51P35 %3 hours 22 minutes 11 seconds7 / 20
52Lala33 %5 minutes 30 seconds6 / 18
53Pk33 %5 minutes 33 seconds6 / 18
54Minakshi33 %12 minutes 46 seconds6 / 18
55H33 %36 minutes 5 seconds6 / 18
56ગૌતમ30 %8 minutes 32 seconds6 / 20
57M28 %1 minutes 57 seconds5 / 18
58Kalyani28 %45 minutes 9 seconds5 / 18
59MUNERA22 %43 seconds4 / 18
60Sahistaben22 %1 minutes 56 seconds4 / 18
61Any22 %3 minutes 25 seconds4 / 18
62Mugdha22 %5 minutes 8 seconds4 / 18
63Sahistaben17 %38 seconds3 / 18
6410 %32 seconds2 / 20

 

Plz share this post

Leave a Reply