ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-23 :- ગણિત ( ધો.6 થી 8) tet-quiz-no-23-maths
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
1. એક તત્ત્વ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્ત્વ …… હોઈ શકે.
(a) કૅલ્શિયમ (b) કાર્બન (c) સિલિકોન (d) આયર્ન
ઉત્તર :- (a) કૅલ્શિયમ
2. ખાદ્યપદાર્થના ડબા પર ટીનનું સ્તર લાગે છે નહિં કે ઝિંકનું, કારણ કે
(a) ઝિંક ટીન કરતા મોંઘી છે. (b) ઝિંક ટીન કરતાં ઊંચું ગલનબિંદુ ધરાવે છે. (c ) ઝિંક ટીન કરતાં વધુ સક્રિય છે. (d) ઝિંક ટીન કરતાં ઓછી સક્રિય છે.
ઉત્તર :- (c ) ઝિંક ટીન કરતાં વધુ સક્રિય છે.
3. ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં _______
(a) 6 સહસંયોજક બંધ છે. (b) 7 સહસંયોજક બંધ છે. (c) 8 સહસંયોજક બંધ છે. (d) 9 સહસંયોજક બંધ છે.
ઉત્તર : (b) 7 સહસંયોજક બંધ છે.
4. બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ _____
(a) કાર્બોક્સિલિક ઍસિડ (b) આલ્ડિહાઇડ (c) કીટોન (d) આલ્કોહોલ
ઉત્તર : (c) કીટોન
5. ખોરાક રાંધતી વખતે, જો વાસણનાં તળિયાં બહારથી કાળાં થઈ રહ્યાં હોય, તો તેનો અર્થ એ છે કે _____
(a) ખોરાક સંપૂર્ણ રંધાયો નથી. (b) બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. (c) બળતણ ભીનું છે. (d) બળતણ સંપૂર્ણ રીતે દહન પામી રહ્યું છે.
ઉત્તર : (b) બળતણનું સંપૂર્ણ દહન થયું નથી.
♦ Instructions ♦
♦ Total number of questions :- 20
♦ Total number of marks :- 20
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
TET QUIZ No.-23 :- ગણિત ( ધો.6 થી 8)
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
Pos. Name Score Duration Points 1 Pk 100 % 1 minutes 12 seconds 18 / 18 2 Pooja 100 % 2 minutes 3 seconds 18 / 18 3 Parth 100 % 6 minutes 36 seconds 18 / 18 4 Rk 94 % 1 minutes 57 seconds 17 / 18 5 Bhargav 94 % 2 minutes 54 seconds 17 / 18 6 Rupal 94 % 8 minutes 45 seconds 17 / 18 7 Atul gohil 94 % 9 minutes 46 seconds 17 / 18 8 Pk 94 % 15 minutes 11 seconds 17 / 18 9 S 83 % 1 minutes 54 seconds 15 / 18 10 Daxa 83 % 12 minutes 14 seconds 15 / 18 11 Mohammadarif 83 % 12 minutes 15 seconds 15 / 18 12 khushbu 80 % 11 minutes 7 seconds 16 / 20 13 Sumit myatra 78 % 5 minutes 52 seconds 14 / 18 14 D m g 78 % 11 minutes 32 seconds 14 / 18 15 Tv 78 % 11 minutes 43 seconds 14 / 18 16 Nilesh 75 % 7 minutes 16 seconds 15 / 20 17 Manjit 75 % 9 minutes 39 seconds 15 / 20 18 Bhumi 75 % 12 minutes 48 seconds 15 / 20 19 Mehul 72 % 15 minutes 42 seconds 13 / 18 20 Prp 67 % 12 minutes 6 seconds 12 / 18 21 Anil 67 % 13 minutes 4 seconds 12 / 18 22 A 67 % 17 minutes 27 seconds 12 / 18 23 Sunehra 67 % 18 minutes 31 seconds 12 / 18 24 P 67 % 27 minutes 34 seconds 12 / 18 25 Pooja 67 % 30 minutes 33 seconds 12 / 18 26 Himani 61 % 7 minutes 20 seconds 11 / 18 27 Rita 61 % 11 minutes 6 seconds 11 / 18 28 Rashmi 61 % 12 minutes 38 seconds 11 / 18 29 Ronak 61 % 16 minutes 43 seconds 11 / 18 30 Hitesh Rathod 56 % 27 minutes 18 seconds 10 / 18 31 Rj 50 % 6 minutes 54 seconds 10 / 20 32 Bina 50 % 7 minutes 5 seconds 10 / 20 33 Paresh 50 % 8 minutes 46 seconds 9 / 18 34 K 50 % 10 minutes 50 seconds 10 / 20 35 Kirtikumar 50 % 11 minutes 27 seconds 9 / 18 36 Swati patel 50 % 15 minutes 8 seconds 9 / 18 37 Mugdha 50 % 21 minutes 22 seconds 9 / 18 38 Javed 44 % 6 minutes 4 seconds 8 / 18 39 Dakshesh 44 % 14 minutes 54 seconds 8 / 18 40 A 39 % 7 minutes 5 seconds 7 / 18 41 Shah 39 % 7 minutes 58 seconds 7 / 18 42 Sahistaben 33 % 2 minutes 22 seconds 6 / 18 43 Vijayta 33 % 14 minutes 32 seconds 6 / 18 44 Raj 28 % 6 minutes 1 seconds 5 / 18 45 66 28 % 8 minutes 19 seconds 5 / 18 46 Kalyani 28 % 12 minutes 38 seconds 5 / 18 47 Rekha 17 % 3 minutes 31 seconds 3 / 18 48 A 17 % 12 minutes 26 seconds 3 / 18