નવો ૩૦% ઘટાડેલ અભ્યાસક્રમ ધોરણ – ૯ થી ૧૨ માટે ( એક જ ક્લિકમા પી..ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરો.)

 

COVID-19 ની પ્રવર્તમાન પરિસ્થિતમા વિદ્યાર્થીઓને શાળમા બોલાવીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શકય બન્યુ નથી.


સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય હોમ લર્નિગ દ્વારા ચાલુ છે.


પ્રવર્તમાન પરિસ્થિતમા વિદ્યાર્થીઓનો તણાવ ઓછો  કરી શકાય તે હેતુથી અભ્યાસક્રમમા ૩૦% જેટલો ઘટાડો કરવામા આવ્યો છે.


ધો. ૯ થી ૧૨ મા ક્યા ક્યા વિષયમા કયા ક્યા મુદાઓનો ઘટાડો કરવમા આવ્યો છે.તેની ધોરણવાર પી.ડી.એફ.ફાઇલ ડાઉનલોડ કરવામા માટે નીચે બતાવ્યા પ્રમાણે ક્લિક કરો.


ધોરણ – ૯ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો



ધોરણ – 10 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો


 

ધોરણ – 11 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો


 

ધોરણ – 12 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો



 

વિદ્યાર્થીમિત્રો,

ધો. ૯ થી ૧૨ ના અમુક વિષયોમા ટાઇપોગ્રાફીની ભુલ શરતચુક થી થવા પામેલ હતી.જેમા સુધારો કરીને જે પી.ડી.એફ. ફાઇલ આવી છે. તેને ડાઉનલોડ કરવામા માટે નીચે ક્લિક કરો.


Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *