ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ( વર્ષ 2020/21 માટે જ )

કોવિડ -19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ -૨૦૨૦ / ૨૧ માટે ધોરણ -૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહના નીચે દર્શાવેલ વિષયોના પશ્નપત્ર પરિરૂપ , ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ , ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો માત્ર શૈક્ષણિક વર્ષ – ૨૦૨૦-૨૧ માટે જ અમલમાં રહેશે.


અંગ્રેજી દ્વિતિય ભાષા વિષયનું પરિરૂપ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

અંગ્રેજી પ્રથમ ભાષા વિષયનું પરિરૂપ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

રસાયણવિજ્ઞાન વિષયનું પરિરૂપ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ભૌતિકવિજ્ઞાન વિષયનું પરિરૂપ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

જીવવિજ્ઞાન વિષયનું પરિરૂપ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

ગણિત વિષયનું પરિરૂપ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *