ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર માસના અંતે એકમ કસોટી લેવામાં આવે છે.અહી દરેક માસના અંતે લેવાયેલ એકમ કસોટી ના પ્રશ્નપત્રો અને તેનું સોલ્યુશન મૂકવામાં આવ્યું છે.
ધો. 9 થી 12 ની દ્વિતિય એકમ કસોટી માટેના વિષયો અને અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
૨૯-૩૦/૧૨/૨૦૨૧ રોજ લેવાયેલ એકમ કસોટી ના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે ક્લીક કરો.જેમાં નામાના મૂલતત્વો,મનોવિજ્ઞાન અને અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. CLICK HERE
ધો. 9 થી 12 ની પ્રથમ એકમ કસોટી માટેના વિષયો અને અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
સપ્ટેમ્બર 2021માં લેવાયેલ એકમ કસોટી-૧ ના પ્રશ્નપત્રો મેળવવા માટે નીચે ક્લીક કરો.જેમાં અંગ્રેજી,સમાજશાસ્ત્ર,મનોવિજ્ઞાન અને નામાના મૂળતત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અંગ્રેજી સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન નામાના મૂળતત્વો
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) એકમ કસોટીના પ્રશ્નપત્રો અને સોલ્યુશન (વર્ષ 2020-21)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર માસના અંતે એકમ કસોટી લેવામાં આવે છે.અહી દરેક માસના અંતે લેવાયેલ એકમ કસોટી ના પ્રશ્નપત્રો અને તેનું સોલ્યુશન મૂકવામાં આવ્યું છે.
ધો.૧૨ વાણિજય વ્યવસ્થા અને સંચાલન
સાતમી એકમ કસોટી-અર્થશાસ્ત્ર,આંકડાશાસ્ત્ર,મનોવિજ્ઞાન
ધો.૧૨ સામાન્યપ્રવાહના તમામ વિષયોની આદર્શ પ્રશ્નબેંંક – જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,વલસાડ દ્વારા નિર્મિત