✍️પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા તૈયાર કરેલ ધો. 6 થી 8 સ્વાધ્યાય પોથી std-6to8-swadhyay-pothi સ્વાધ્યાયપોથીની PDF ફાઇલ
🔥આ સ્વાધ્યાયપોથી બધી અધ્યયન નિષ્પત્તિઓ ને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે જેથી ઉપચારાત્મક કાર્ય અને પુનઃ કસોટી તૈયાર કરવી હોય તો કરી શકાશે. std-6to8-swadhyay-pothi
ધો- 8 સ્વાધ્યાય પોથી
વિષય સત્ર ડાઉનલોડ ગણિત ૧ & ૨ ડાઉનલોડ ગુજરાતી ૧ ડાઉનલોડ ગુજરાતી ૨ ડાઉનલોડ હિન્દી ૧ ડાઉનલોડ હિન્દી ૨ ડાઉનલોડ અંગ્રેજી ૧ & ૨ ડાઉનલોડ વિજ્ઞાન ૧ & ૨ ડાઉનલોડ સામાજિક વિજ્ઞાન ૧ & ૨ ડાઉનલોડ
ધો- 7 સ્વાધ્યાય પોથી
વિષય સત્ર ડાઉનલોડ ગણિત ૧ & ૨ ડાઉનલોડ ગુજરાતી ૧ ડાઉનલોડ ગુજરાતી ૨ ડાઉનલોડ હિન્દી ૧ ડાઉનલોડ હિન્દી ૨ ડાઉનલોડ અંગ્રેજી ૧ & ૨ ડાઉનલોડ વિજ્ઞાન ૧ & ૨ ડાઉનલોડ સામાજિક વિજ્ઞાન ૧ & ૨ ડાઉનલોડ
ધો- 6 સ્વાધ્યાય પોથી
વિષય સત્ર ડાઉનલોડ ગણિત ૧ & ૨ ડાઉનલોડ ગુજરાતી ૧ ડાઉનલોડ ગુજરાતી ૨ ડાઉનલોડ હિન્દી ૧ ડાઉનલોડ હિન્દી ૨ ડાઉનલોડ અંગ્રેજી ૧ & ૨ ડાઉનલોડ વિજ્ઞાન ૧ & ૨ ડાઉનલોડ સામાજિક વિજ્ઞાન ૧ & ૨ ડાઉનલોડ
ગુજરાત સરકાર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 8 ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો( STD 1 to 8 TEXTBOOK GCERT ) ડાઉનલોડ કરી શકશો.
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
પુસ્તકો ડાઉનલોડ કરવા માટે જે તે ધોરણ પર ક્લિક કરો.
મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.
(૧) સામાન્ય સભા (૨) નિયામક સભા (૩) કાર્યવાહક સમિતિ (૪) શૈક્ષણિક સમિતિ (૫) સંશોધન સમિતિ (૬) ઉત્પાદન સમિતિ
ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે.