સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ Swamulyankan Test

💥 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 👨🏻‍💻

પ્રિય વિદ્યાર્થી મિત્રો!

હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત, તમારી સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ હવે નવી લાઈટ એપ્લિકેશન પર થશે જે વધુ સરળ અને રોચક છે!

સ્વ મૂલ્યાંકન ટેસ્ટ શરૂ કરવા માટે લિંક પર ક્લિક કરો : https://web.convegenius.ai/bots?botId=GJ

 

પરીક્ષા કેવી રીતે આપશો તેની સરળ સમજુતી માટે અહીં ક્લિક કરો.

નોંધ:

સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ ની લિંક દર શનિવારે મુકવામાં આવશે.આ પરીક્ષા વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષા આપી શકે છે.તમે હવે પછીના અઠવાડિયામાં તમારી પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે તમારા ફોન પર એપ શોર્ટ કટ ઇન્સ્ટોલ કરી શકો છો. તમારી સ્વમૂલ્યાંકન ક્વિઝ હવે વોટ્સએપ પર ઉપલબ્ધ રહેશે નહીં.

સ્વમૂલ્યાંકન હેલ્પલાઈન નંબર:- 07923973615 (સમય:- ૧૦:૩૦ થી ૦૬:૦૦)

તમારો આભાર! ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ!

Plz share this post

Leave a Reply