STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન  પ્ર – 6 જૈવિક ક્રિયાઓની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ જૈવિક ક્રિયા એટલે શુ?

⇒ પોષણ

⇒ શ્વસન

⇒ વહન

⇒ ઉત્સર્જન 

204

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

ધો.10 વિજ્ઞાન

પ્રકરણ - 6

જૈવિક ક્રિયાઓ

પોતાનું  નામ લખો.

1 / 10

વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડતા કાર્બોદિતનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે?

2 / 10

મનુષ્યના હૃદયમાં કોની દીવાલ જાડી હોય છે?

3 / 10

આપણા શરીરમાં મૂત્રના વાહનનો સાચો માર્ગ કયો છે?

4 / 10

પાચનમાર્ગમાં ખોરાક સાથે મિશ્ર થતો સૌપ્રથમ ઉત્સેચક કયો છે?

5 / 10

ખોરાકનું અભિશોષણ અને વહન રસાંકુરોમાં આવેલી કઈ રચના દ્વારા થાય છે?

6 / 10

શ્વસન વાયુઓની આપ-લે કયા અંગમાં થાય છે?

7 / 10

રક્તકણમાં રહેલી કઈ રચના દ્વારા O2પેશીઓ સુધી પહોંચે છે?

8 / 10

મૂત્રપિંડના ગાળણ એકમ તરીકે ........ ઓળખાય છે.

9 / 10

વાયુરંધ્ર ખૂલવાની અને બંધ થવાની ક્રિયા શેને આધારિત છે?

10 / 10

મૂત્રપિંડના કયા ભાગમાં ગાળણની પ્રક્રિયા થાય છે?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

STD 10 SCIENCE CH-1 MCQ QUIZ

STD 10 SCIENCE CH-15 MCQ QUIZ

STD 10 SCIENCE CH-6 MCQ QUIZ

STD 10 SCIENCE CH-10 MCQ QUIZ

Plz share this post

Leave a Reply