ધો.10 વિજ્ઞાન પ્ર – 10 પ્રકાશ – પરાવર્તન અને વક્રીભવનની ક્વિઝમાં (STD 10 SCIENCE CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ પ્રકાશનુ પરાવર્તન
⇒ ગોળીય અરીસાઓ
⇒ પ્રકાશનું વક્રીભવન
⇒ લેન્સનો પાવર
100
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.