આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 2 શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા

આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 2 શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતામાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ શિક્ષણપંચો અને શિક્ષણ નીતિ, શિક્ષણમાં નૂતન પ્રવાહો, શિક્ષણ સુધારણા અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ), રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા-૨૦૦૫, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું અને કાર્યો (એન.સી.ઇ.આર.ટી., નુપા, એન.સી.ટી.ઇ.,સી.બી.એસ.ઇ., મા.અને ઉ.મા.શિ.બોર્ડ, જી.સી.ઇ.આર.ટી., પાઠ્યપુસ્તક મંડળ)

⇒ શીખવવાના કૌશલ્યો

⇒ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ

⇒ શિક્ષણમાં નવીનીકરણ લાવવાની આવડત

⇒ આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય.

⇒ શિક્ષણમાં નવીન પ્રવિધિઓનું જ્ઞાન અને અમલીકરણ

⇒ ક્રિયાત્મક સંશોધન

⇒ SCE (શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન)

આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Head Masters Aptitude Test (HMAT)

આચાર્ય અભિરૂચિ કસોટી ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

ક્વિઝ – 2  શિક્ષણનાં વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગ્યતા

673

ક્વિઝ - 8 શૈક્ષણિક અભિયોગ્યતા -: પ્રશ્નપત્ર - 1 :-

આચાર્ય અભિરૂચિ કસોટી :- ઓનલાઇન ક્વિઝ

પોતાનું  નામ લખો.

1 / 15

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નીચે પૈકી કોણ હોદ્દાની રૂએ સભ્ય નથી?

2 / 15

નીચે પૈકીના કયા કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે?

3 / 15

‘ક્રિયાત્મક સંશોધન’ની સમગ્ર પ્રક્રિયાના પરિપ્રેક્ષ્યમાં આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ મર્યાદા ગણાશે?

4 / 15

નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર GCERT નું નથી?

5 / 15

ઐતિહાસિક પાત્રો અંતર્ગતનાં અધ્યયન કાર્યમાં નીચેનાં પૈકી સૌથી વધારે અસરકારક અધ્યયન પદ્ધતિ કઇ છે?

6 / 15

નીચે પૈકી કયો કાયદો/ નિયમ સંગ્રહ/ વિનિયમો માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલ નથી?

7 / 15

માધ્યમિક શિક્ષણ પંચ અન્ય કયા નામથી ઓળખાય છે?

8 / 15

SCE નું પુરૂ નામ જણાવો.

9 / 15

ગુજરાતમાં માધ્યમિક શિક્ષકોની તાલીમ સાથે નીચે પૈકી કઇ સંસ્થાની જવાબદારી છે ?

10 / 15

રાજ્યની માધ્યમિક શાળાઓ માટે NCERT મારફત યોજાતા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું રાજ્ય કક્ષાએ કઇ સંસ્થા મારફત અમલીકરણ થાય છે?

11 / 15

‘ક્રિયાત્મક સંશોધન’નું પ્રથમ સોપાન કયું છે?

12 / 15

CBSE બોર્ડનાં ચેરપર્સનનો કાર્યભાર હાલ કોની પાસે છે?

13 / 15

માધ્યમિક શાળાના શિક્ષકોની ‘શિક્ષક સજ્જતા તાલીમ‘ નું આયોજન કઇ સંસ્થા મારફત કરવામાં આવે છે?

14 / 15

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં શો ફાળો છે?

15 / 15

માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ‘ત્રણ ભાષા’ શીખવવાની ભલામણ કયા શિક્ષણ પંચે કરી હતી?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Plz share this post

Leave a Reply