TET QUIZ No.-08 :- શૈક્ષણિક સંસ્થાઓ

TET QUIZ No.-08

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-08 :- શૈક્ષણિક સંસ્થાઓ educational institute

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

( 1 ) વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?

( A ) સ્ટોકહોમ ( B ) જીનીવા ( C ) લંડન ( D ) કોલકાત્તા

ઉત્તર : ( B ) જીનીવા

( 2 ) પર્યાવરણીય જાગૃતિ અંગે ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?

( A ) 1972 ( B ) 1951 ( C ) 1992 ( D ) 2014

ઉત્તર : ( A ) 1972

( 3 ) વિશ્વમાં ક્યા દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઊજવવામાં આવે છે?

( A ) 8 માર્ચ ( B ) 11 જુન ( C ) 5 જૂન ( D ) 12 માર્ચ

ઉત્તર : ( C ) 5 જૂન

( 4 ) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે …

( A ) ખાનગીકરણ ( B ) વૈશ્વિકીકરણ ( C ) ઉદારીકરણ   ( D ) એક પણ નહિ

ઉત્તર : ( B ) વૈશ્વિકીકરણ



♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-08 :- શૈક્ષણિક સંસ્થાઓ

[ays_quiz id=”122″]

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

[ays_quiz_leaderboard id=”122″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *