TET QUIZ No.-09 :- ભારતનું બંધારણ The constitution of india

TET QUIZ No.-09 :- ભારતનું બંધારણ The constitution of india

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-09 :- ભારતનું બંધારણ The constitution of india

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

આ  ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.

આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.



શું તમે જાણો છો ?

(1) આર્થિક રીતે ભારત કેવો દેશ છે?

(A) વિકસિત (B) પછાત (C) વિકાસશીલ (D) ગરીબ

ઉત્તર:- (C) વિકાસશીલ

(2) વિશ્વબેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય?

(A) 480$ (B) 520$ (C) 735$ (D) 250$

ઉત્તર:- (C) 735$

(3) કઇ પદ્વતિને મુકત અર્થતંત્ર કહે છે? 

(A) સમાજવાદી પદ્વતિ (B) મિશ્ર અર્થતંત્ર (C) બજાર પદ્વતિ (D) એક પણ નહિ

ઉત્તર:- (C) બજાર પદ્વતિ

(4) પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે.? 

(A) માધ્યમિક (B) પ્રાથમિક (C) સેવા ક્ષેત્ર (D) આપેલ ત્રણેય

ઉત્તર:- (B) પ્રાથમિક



♦ Instructions ♦

♦ Total number of questions :- 10

♦ Total number of marks :- 10

♦ Test Language :- Gujarati

♦ Each question carries 1 mark with no negative marks

♦ Do not refresh the page

♦ All The Best

વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.

TET QUIZ No.-09 :- ભારતનું બંધારણ The constitution of india

[ays_quiz id=”123″]

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે  ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

[ays_quiz_leaderboard id=”123″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *