ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ધો.1 થી 5માં ટેટ-1 અને ધો.6 થી 8માં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવે છે. અહીયાં, પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવા માટે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. TET QUIZ No.-04 :- BALVIKAS ANE SIXAN NA SIDHANTO
આ ક્વિઝમાં પુછવામા આવેલ પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.
આ ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો.
આ ટેસ્ટ વિશેના અભિપ્રાય અમને કોમેન્ટ કરી જણાવો જેથી અમે વધુ ઉપયોગી ટેસ્ટ બનાવી શકીએ.
શું તમે જાણો છો ?
(1) ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ક્યા રાજ્યમાં છે ?
(A) ઉત્તરપ્રદેશ
(B) ઓડિશા
(C) છત્તીસંગઢ
(D) બિહાર
ઉત્તર:- (C) છત્તીસંગઢ
(2) ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં) ?
(A) 21.65
(B) 26.93
(C) 36.93
(D) 21.92
ઉત્તર:- (B) 26.93
(3) મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?
(A) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના
(B) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
(C) મિશન મંગલમ્ યોજના
(D) એગ્રો બિઝનેસ પોલિસી – 2016
ઉત્તર:- (C) મિશન મંગલમ્ યોજના
(4) ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું ?
(A) બિહાર
(B) ઝારખંડ
(C) કેરાલા
(D) હરિયાણા
ઉત્તર:- (C) કેરાલા
(5) અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી ?
(A) મા અન્નપૂર્ણા યોજના
(B) મનરેગા
(C) અંત્યોદય યોજના
(D) સુકન્યા સમૃદ્ધિ યોજના
ઉત્તર:- (A) મા અન્નપૂર્ણા યોજના
(6) યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે ?
(A) મેક-ઇન-ઇન્ડિયા
(B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા
(C) ડિજીટલ ઇન્ડિયા
(D) સ્વચ્છ ભારત અભિયાન
ઉત્તર:- (B) સ્ટાર્ટ અપ ઇન્ડિયા
(7) બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા.
(A) રોજગાર વિનિમય કેન્દ્ર
(B) શ્રમ મંત્રાલય
(C) મોડેલ કેરિયર સેન્ટર
(D) ગ્રામ પંચાયત
ઉત્તર:- (A) રોજગાર વિનિમય કેન્દ્ર
♦ Instructions ♦
♦ Total number of questions :- 10
♦ Total number of marks :- 10
♦ Test Language :- Gujarati
♦ Each question carries 1 mark with no negative marks
♦ Do not refresh the page
♦ All The Best
વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટે નીચે ક્લિક કરો.
[ays_quiz id=”118″]
તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.
[ays_quiz_leaderboard id=”118″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]