કોવિડ -19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ -૨૦૨૦ / ૨૧ માટે ધોરણ -૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં કરવામાં આવેલ ૩૦ % ઘટાડો તેમજ પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ -૯ ના તમામ વિષયોના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે .
આ પ્રશ્નપત્ર પરિરૂપ અને ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ -૨૦૨૦ / ૨૧ માટે જ અમલમાં રહેશે .
આ પીડીએફ ફાઇલમા ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,ગુજરાતી પ્રથમ અને દ્વિતિય ભાષા,હિંદી પ્રથમ અને દ્વિતિય ભાષા,અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષા તેમજ સંસ્કૃત વિષયનો સમાવેશ કરવામા આવ્યો છે.
દરેક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ માં હેતુઓ પ્રમાણે ગુણભાર , પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર , યુનિટ પ્રમાણે ગુણભારની વહેચણી તેમજ પ્રશ્નપત્ર નું માળખું ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.