અહીંયા આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત વર્ષ – ૨૦૧૭ માં લેવાયેલ પરીક્ષાના બન્ને પ્રશ્નપત્રોનુ એનાલિસિસ મુકવામા આવ્યુ છે. પ્રશ્નપત્ર- 1 અને 2 માં કયા ટોપિક્માંથી કેટલા ગુણનુ પુછવામા આવ્યુ હતુ તે નીચે આપેલ કોષ્ટકમાં જોઇ શકાય છે.
શિક્ષણ વિભાગના તા.૨૫/૦૭/૨૦૧૭ ના જાહેરનામાં ક્રમાંક : GH/SH/77/BMS/1115/1295/G થી રજિસ્ટર થયેલી ખાનગી (ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય પસંદગી માટેના “Principal in the Registered Private Secondary and higher Secondary Schools (Procedure for Selection) Rules – 2017” બનાવવામાં આવ્યા છે.
HMAT-2017 PAPER-1 ANALYSIS
ટોપીક | પ્રશ્નોની સંખ્યા |
સામાન્ય જ્ઞાન | 15 |
શૈક્ષણિક અભિયોગ્યતા | 25 |
શાળાકિય નેતૃત્વ | 20 |
તાર્કિક અભિયોગ્યતા | 10 |
ગુજરાતી વ્યાકરણ | 15 |
English Grammar | 15 |
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : બમશ/૧૧૧૭/૨૪૨૫/ગ, તા : ૦૯/૦૮/૨૦૧૭ થી રજિસ્ટર થયેલી ખાનગી (ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક આચાર્ય અભિરૂચિ કસોટી યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
HMAT-2017 PAPER-2 ANALYSIS
ટોપીક | પ્રશ્નોની સંખ્યા |
ગુ.મા.અને ઉ.મા. શિક્ષણ અધિનિયમો-૧૯૭૨ | 28 |
ગુ.મા. શિક્ષણ વિનિયમો-૧૯૭૪ | 32 |
સહાયક અનુદાન નિયમ સંગ્રહ - ૧૯૬૪ | 30 |
શિક્ષણ વિભાગ | 10 |
રજિસ્ટર થયેલી ખાનગી (ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો ડાઉનલોડ કરવા માટે જે તે ટોપીક પર ક્લિક કરો.
HMAT 2021 NOTIFICATION :- CLICK HERE
HMAT EXAM SYLLABUS :- CLICK HERE
HMAT ગુણાંકનની રીત :- CLICK HERE
HMAT-2014 નુ પ્રશ્નપત્ર :- CLICK HERE
HMAT-2017 નુ પ્રશ્નપત્ર :- CLICK HERE
ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972 PDF :- CLICK HERE
ગુ.મા. શિક્ષણ વિનિયમ – 1974 PDF :- CLICK HERE
આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) પરીક્ષા અંતર્ગત દરરોજ ઓનલાઇન ક્વિઝ મૂકવામા આવશે.
જેમાં પ્રશ્નપત્ર – ૧માં સમાવેશ કરવામા આવેલ મુદ્દાઓ જેવાકે ભારતનુ બંધારણ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, તાર્કિક/સામાન્ય ગણિત, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણના પંચો, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, શાળા વ્યવસ્થાપનને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.
અને પ્રશ્નપત્ર – ૨માં ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ – 1972, ગુ.મા. શિક્ષણ વિનિયમ – 1974, સહાયક અનુદાન નિયમ સંગ્રહ -1964 તથા શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો આધારિત ક્વિઝ મૂકવામા આવશે.
પ્રશ્નપત્ર – ૧ ની ઓનલાઇન ક્વિઝ આપવા માટે અહી ક્લિક કરો. :- CLICK HERE
પ્રશ્નપત્ર – ૨ ની ઓનલાઇન ક્વિઝ આપવા માટે અહી ક્લિક કરો. :- CLICK HERE