PRAKHARTA SODH KASOTI QUIZ NO : – 9

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ No : – 9 P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE) પ્રશ્નપત્ર – 1 (સામાજિક વિજ્ઞાન પ્ર.61 થી90)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 30 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 30 મિનિટ રહેશે.

PRAKHARTA SODH KASOTI QUIZ P-1 Q-61 to 90 (SOCIAL SCIENCE)

194

P-1 Q-61 to 90 PRAKHARTA SODH KASOTI

પ્રખરતા શોધ કસોટી

પ્રશ્નપત્ર - 1

સામાજિક વિજ્ઞાન (પ્ર - 61 થી 90)

પોતાનું  નામ લખો.

1 / 30

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્રારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ?

2 / 30

તે સામ્રાજયવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો.............

3 / 30

નીતિપંચ(આયોજનપંચ)નું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે ?

4 / 30

રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ ક્યા નામે ઓળખાય છે ?

5 / 30

ગુજરાતમાં વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?

6 / 30

ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે ?

7 / 30

સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર છે ?

8 / 30

વિશ્વમાં વસ્તીની દષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે ?

9 / 30

ભારતની મધ્યમાં થઈને ક્યું વૃત પસાર થાય છે ?

10 / 30

કાળી જમીન બીજા ક્યા નામે ઓળખાય છે ?

11 / 30

લક્ષદ્રીપ ટાપુઓ ક્યાં આવેલા છે ?

12 / 30

ધુંઆધાર ધોધની રચના કઈ નદીએ કરી છે ?

13 / 30

નર્મદા નદીઓ ક્યા ધોધની રચના કરી છે ?

14 / 30

21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત પર લંબ પડે છે ?

15 / 30

મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે ?

16 / 30

કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે ?

17 / 30

કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે ?

18 / 30

22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું ?

19 / 30

વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જનમાર્ગ માટે ખુલ્લી મૂકી ?

20 / 30

વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે ?

21 / 30

વિશ્વભરમાં દર વર્ષે ક્યાં દિવસને 'યુ.એન. દિવસ' તરીકે ઊજવવામાં આવે છે ?

22 / 30

વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ક્યા એક ક્રાંતિકારી નહોતા ?

23 / 30

શ્રી અરવિંદ ઘોષે ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું ?

24 / 30

અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે ?

25 / 30

નિ:શસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે ?

26 / 30

'પેરેસ્ટ્રોઈકા' એટલે...

27 / 30

ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ ક્યો છે ?

28 / 30

રાજ્યસભાનું સભ્યપદ કેટલાં વર્ષ સુધીનું હોય છે ?

29 / 30

કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો દેશના પાયારૂપ સિધ્ધાંતો છે ?

30 / 30

કોણે બંધારણીય ઈલાજોના હકને 'બંધારણના આત્મા સમાન' કહ્યો છે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
1Yesha patel100 %1 minutes 2 seconds12 / 12
2Astha100 %1 minutes 27 seconds12 / 12
3CHAUHAN jalak Narendrasin100 %1 minutes 41 seconds12 / 12
4Yesha100 %1 minutes 46 seconds12 / 12
5Shrey100 %2 minutes 10 seconds12 / 12
6Priya100 %2 minutes 15 seconds12 / 12
7Example100 %2 minutes 16 seconds12 / 12
8Patel Bhumi j.100 %2 minutes 19 seconds12 / 12
9Patel khushbu100 %2 minutes 23 seconds12 / 12
10Jaydip100 %2 minutes 25 seconds12 / 12
11Parul100 %2 minutes 28 seconds12 / 12
12Varshil100 %2 minutes 51 seconds12 / 12
13Henvi100 %2 minutes 51 seconds12 / 12
14Navin Chaudhary100 %3 minutes 16 seconds12 / 12
15Rupapara diya100 %3 minutes 39 seconds12 / 12
16Shahnawaz malek100 %4 minutes12 / 12
17Astha100 %4 minutes 33 seconds12 / 12
18Balasara vivek92 %1 minutes 27 seconds11 / 12
19Navin Chaudhary92 %1 minutes 31 seconds11 / 12
20Pratixa92 %1 minutes 54 seconds11 / 12
21Pratik Kumar Kanti bhai92 %2 minutes 16 seconds11 / 12
22Chauhan jalak Narendrasin92 %2 minutes 37 seconds11 / 12
23D92 %2 minutes 49 seconds11 / 12
24Katara priyanshiben Rameshbhai92 %2 minutes 52 seconds11 / 12
25Shweta92 %3 minutes 4 seconds11 / 12
26Jack92 %3 minutes 8 seconds11 / 12
27Joshi Meet92 %3 minutes 15 seconds11 / 12
28Aksha92 %3 minutes 31 seconds11 / 12
29Vibha92 %4 minutes 8 seconds11 / 12
30Baldev92 %6 minutes 34 seconds11 / 12
31Gunjan92 %12 minutes 26 seconds11 / 12
32TAKSH DABHI83 %1 minutes 53 seconds10 / 12
33Gabani divy83 %2 minutes 8 seconds10 / 12
34Tamanna83 %2 minutes 21 seconds10 / 12
35Shrey83 %2 minutes 33 seconds10 / 12
36धारा83 %2 minutes 36 seconds10 / 12
37Rijwann83 %3 minutes 8 seconds10 / 12
38Rani83 %3 minutes 8 seconds10 / 12
39Tirth Anupbhai patel83 %3 minutes 15 seconds10 / 12
40Rupapara Diya83 %3 minutes 18 seconds10 / 12
41Meman jiya rafik bhai83 %4 minutes 20 seconds10 / 12
42Tikiwala Harsh83 %4 minutes 44 seconds10 / 12
43Machhi Shivangi Shashikant83 %5 minutes10 / 12
44Janki Bharat Bhai Harijan83 %5 minutes 18 seconds10 / 12
45Jaydip83 %5 minutes 23 seconds10 / 12
46Moni hitu83 %5 minutes 27 seconds10 / 12
47Runjhun83 %5 minutes 32 seconds10 / 12
48YENI83 %6 minutes 48 seconds10 / 12
49Vahora Mahek83 %8 minutes 1 seconds10 / 12
50Akbari dhruvi kirtibhai75 %2 minutes 8 seconds9 / 12
51Yesha75 %2 minutes 12 seconds9 / 12
52Nidhi75 %2 minutes 13 seconds9 / 12
53Baldev75 %2 minutes 23 seconds9 / 12
54Balasara vivek75 %2 minutes 38 seconds9 / 12
55Aksha75 %3 minutes 19 seconds9 / 12
56Sorathiya Jiya Deveshkumar75 %4 minutes 14 seconds9 / 12
57Naishrgi khengar75 %4 minutes 43 seconds9 / 12
58Vaidehi75 %5 minutes 9 seconds9 / 12
59Sejal k nayka75 %5 minutes 20 seconds9 / 12
60Neel75 %6 minutes 13 seconds9 / 12
61Shivam Balasara75 %7 minutes 32 seconds9 / 12
62Tujsvsg67 %2 minutes 41 seconds8 / 12
63Krishna67 %3 minutes 9 seconds8 / 12
64Aaa67 %3 minutes 12 seconds8 / 12
65TAKSH DABHI67 %3 minutes 14 seconds8 / 12
66Iramnaz67 %3 minutes 26 seconds8 / 12
67Gabani divya67 %3 minutes 33 seconds8 / 12
68Shrey67 %3 minutes 36 seconds8 / 12
69Varshil67 %3 minutes 52 seconds8 / 12
70Example67 %3 minutes 52 seconds8 / 12
71Bibi khudeja mukhtar Ahmed Akhunji67 %4 minutes 5 seconds8 / 12
72Mariya67 %4 minutes 7 seconds8 / 12
73Patel Bhumi j.67 %4 minutes 8 seconds8 / 12
74Dharmi67 %4 minutes 15 seconds8 / 12
75Tirth67 %4 minutes 18 seconds8 / 12
76Arman67 %4 minutes 30 seconds8 / 12
77Patel naincy Hemant kumar67 %4 minutes 31 seconds8 / 12
78MAHETA KHUSHI67 %4 minutes 55 seconds8 / 12
79Jasmin Banu67 %4 minutes 58 seconds8 / 12
80Denisha jayanti Bhai patel67 %4 minutes 59 seconds8 / 12
81Pipariya piyanshi Chetan Bhai67 %5 minutes 2 seconds8 / 12
82NAGAR OM KETAN KUMAR67 %5 minutes 18 seconds8 / 12
83Rushiraj67 %5 minutes 32 seconds8 / 12
84Xyz67 %7 minutes 27 seconds8 / 12
85Karan67 %7 minutes 39 seconds8 / 12
86Aerandiwala sajma sarfraj58 %1 minutes 28 seconds7 / 12
87Rabari nisha ben meraj bhai58 %2 minutes 23 seconds7 / 12
88Akbari dhruvi kirtibhai58 %3 minutes 1 seconds7 / 12
89Pradip58 %3 minutes 11 seconds7 / 12
90Ranju58 %3 minutes 46 seconds7 / 12
91Shukla Sweta Sandeepbhai58 %3 minutes 52 seconds7 / 12
92Parul58 %4 minutes 3 seconds7 / 12
93Tamanna58 %4 minutes 3 seconds7 / 12
94Hiral Halpati58 %4 minutes 26 seconds7 / 12
95Khushi Santosh kuswaha58 %4 minutes 27 seconds7 / 12
96Jigar58 %4 minutes 36 seconds7 / 12
97Tirth58 %4 minutes 38 seconds7 / 12
98Devarsh58 %4 minutes 42 seconds7 / 12
99Parmar snehal Surendra Sinh58 %4 minutes 42 seconds7 / 12
100Jasmin Banu58 %4 minutes 47 seconds7 / 12
101Anjali58 %5 minutes 34 seconds7 / 12
102xyz58 %5 minutes 40 seconds7 / 12
103Makavanadarshan58 %5 minutes 59 seconds7 / 12
104Navnit.parmar58 %6 minutes 37 seconds7 / 12
105Bhupatbhaidineshbhaisolanki58 %9 minutes 40 seconds7 / 12
106Khushbu58 %9 minutes 57 seconds7 / 12
107Priya thakor50 %1 minutes 23 seconds6 / 12
108Kaahif50 %2 minutes 3 seconds6 / 12
109Pratixa50 %2 minutes 39 seconds6 / 12
110Zoya50 %3 minutes 7 seconds6 / 12
111Jyoti babhaniya50 %3 minutes 23 seconds6 / 12
112indrajit50 %3 minutes 25 seconds6 / 12
113Hetvi50 %3 minutes 26 seconds6 / 12
114Nidhi50 %3 minutes 35 seconds6 / 12
115Anjali50 %3 minutes 48 seconds6 / 12
116Manisha50 %3 minutes 50 seconds6 / 12
117Patel priyansh vishnubhai50 %3 minutes 54 seconds6 / 12
118Belim khushbu50 %3 minutes 55 seconds6 / 12
119Raghuvirsinh50 %4 minutes 4 seconds6 / 12
120TAKSH DABHI50 %4 minutes 4 seconds6 / 12
121Madhu50 %4 minutes 8 seconds6 / 12
122Algodiya zikra50 %4 minutes 29 seconds6 / 12
123Priya50 %4 minutes 31 seconds6 / 12
124Shweta50 %5 minutes 3 seconds6 / 12
125Priya k gamit50 %5 minutes 15 seconds6 / 12
126Ruturajsinh50 %5 minutes 33 seconds6 / 12
127Patel srushti himanshu50 %5 minutes 37 seconds6 / 12
128Henvi50 %5 minutes 45 seconds6 / 12
129Suman Munnabhai vishwakarma50 %5 minutes 46 seconds6 / 12
130Solanki Neha Babubhai50 %5 minutes 58 seconds6 / 12
131Bhumi50 %6 minutes 16 seconds6 / 12
132Drishya50 %6 minutes 18 seconds6 / 12
133Bhavik50 %6 minutes 19 seconds6 / 12
134VIPUL CHAUDHARY50 %6 minutes 41 seconds6 / 12
135Aaaa50 %6 minutes 54 seconds6 / 12
136IRSHAD50 %20117 days 21 hours 16 minutes 32 seconds6 / 12
137Krishna42 %2 minutes 52 seconds5 / 12
138Kashif42 %3 minutes 8 seconds5 / 12
139Shukla Sweta Sandeepbhai42 %3 minutes 8 seconds5 / 12
140Pratik Kumar Kanti bhai42 %3 minutes 38 seconds5 / 12
141Paras42 %3 minutes 47 seconds5 / 12
142Pandya Vishva Vikramkumar42 %3 minutes 56 seconds5 / 12
143Yesha42 %4 minutes 12 seconds5 / 12
144jaydip42 %4 minutes 15 seconds5 / 12
145chintan42 %4 minutes 30 seconds5 / 12
146Kelvin42 %4 minutes 43 seconds5 / 12
147Palak42 %4 minutes 52 seconds5 / 12
148Thakor Arati42 %4 minutes 54 seconds5 / 12
149Arya Dhanshukhbhai Patel42 %5 minutes 15 seconds5 / 12
150Vibha42 %5 minutes 25 seconds5 / 12
151Stuti42 %5 minutes 47 seconds5 / 12
152king42 %7 minutes 2 seconds5 / 12
153Tirth42 %7 minutes 5 seconds5 / 12
154MAHETA KHUSHI DHARMESHBHAI42 %8 minutes 56 seconds5 / 12
155Krisansinh42 %22 minutes 24 seconds5 / 12
156tushar33 %3 minutes 6 seconds4 / 12
157Jamnesha Daxa Dinesh bhai33 %3 minutes 10 seconds4 / 12
158Rasid33 %3 minutes 11 seconds4 / 12
159Solanki Aarati umesh bhai33 %3 minutes 19 seconds4 / 12
160Chauhan mirali damjibhai33 %3 minutes 48 seconds4 / 12
161Juned33 %3 minutes 52 seconds4 / 12
162Shravan parmar33 %4 minutes 24 seconds4 / 12
163Shrey33 %4 minutes 39 seconds4 / 12
164Suhani33 %5 minutes 8 seconds4 / 12
165Yogina33 %5 minutes 36 seconds4 / 12
166Satish33 %5 minutes 41 seconds4 / 12
167Yash33 %5 minutes 46 seconds4 / 12
168Jasmin Banu33 %5 minutes 47 seconds4 / 12
169Ganpatbhai33 %6 minutes 22 seconds4 / 12
170Mahyavanshi ishana jiteshbhai33 %7 minutes 44 seconds4 / 12
171Milin patel33 %7 minutes 58 seconds4 / 12
172Arvind sinh Ashok sinh Chauhan33 %8 minutes 23 seconds4 / 12
173Sanskruti33 %8 minutes 23 seconds4 / 12
174Bhumi dodiya33 %19 minutes 13 seconds4 / 12
175Janki Bharat Bhai Harijan33 %30 minutes 2 seconds4 / 12
176Aniket25 %1 minutes 41 seconds3 / 12
177Prince25 %2 minutes3 / 12
178Jamnesha Chandrika premaji25 %2 minutes 13 seconds3 / 12
179Solanki khushiben ketanbhai25 %3 minutes 14 seconds3 / 12
180Mahi joshi25 %4 minutes 12 seconds3 / 12
181Mansi Aashishbhai Patel25 %4 minutes 47 seconds3 / 12
182Keshariya heny chandubhai25 %5 minutes 25 seconds3 / 12
183Baladev25 %6 minutes 2 seconds3 / 12
184Katara priyanshiben Rameshbhai25 %6 minutes 15 seconds3 / 12
185Pratik25 %8 minutes 46 seconds3 / 12
186Mohammad Ayan Munafbhai vohra25 %10 minutes 4 seconds3 / 12
187Vanzara shreya25 %10 minutes 16 seconds3 / 12
188Jainaksh harishbhai Chavda17 %5 minutes 51 seconds2 / 12
189Mohit17 %6 minutes 32 seconds2 / 12
190Khushi kumari Sunilbhai Patel17 %9 minutes 42 seconds2 / 12
191Ravi8 %5 minutes 1 seconds1 / 12
192Goswami sunny0 %2 minutes 57 seconds0 / 12
193PRAJAPATI RUDRA ARVUNDBHAI0 %7 minutes 35 seconds0 / 12
194Pratik0 %19762 days 8 hours 17 minutes 25 seconds0 / 12


આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

Plz share this post

Leave a Reply