PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE)

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી (Prakharta Sodh Kasoti) નું આયોજન કરવામાં આવે છે.અહી, PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE) પ્રશ્નપત્ર – 2 (વિજ્ઞાન પ્ર.41 થી80)ની ક્વિઝ આપવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનની ચકાસણી કરી શક્શે.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 40 ગુણની લેવામાં આવશે અને તેની સમય મર્યાદા 60 મિનિટ રહેશે.

426
PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-41 to 80 (SCIENCE)

P-2 Q-41 to 80 PRAKHARTA SODH KASOTI

પ્રખરતા શોધ કસોટી

પ્રશ્નપત્ર - 2

વિજ્ઞાન (પ્ર - 41 થી 80)

પોતાનું  નામ લખો.

1 / 40

ઉનાળામાં માટલાનું પાણી ઠંડું રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે ?

2 / 40

નીચેના પૈકી કયો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ?

3 / 40

નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે ?

4 / 40

નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે ?

5 / 40

ચૉકને પાણીમાં નાખતાં બનેલું દ્રાવણ......... છે.

6 / 40

નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે ?

7 / 40

નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુ સંખ્યા છે ?

8 / 40

થરમૉમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ......... છે.

9 / 40

નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ગાંતની નથી ?

10 / 40

કોષની કઈ અંગિકા પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે ?

11 / 40

કોષની અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે.

12 / 40

આત્માઘાતી કોથળી કઈ અંગિકા છે ?

13 / 40

1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે ?

14 / 40

આંતરડામાં અભિશોષણ અને સ્ત્રાવ માટે અંદરના અસ્તર કઈ પેશી ધરાવે છે ?

15 / 40

નાળિયેરની રેસાયુકત છાલમાં આવેલા કોષોની દીવાલ કયો પદાર્થ ધરાવે છે ?

16 / 40

શાર્કનું હ્યદય ......... અને વહેલનું હ્યદય ......... હોય છે.

17 / 40

કયા વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટેરિયા અને યુબૅક્ટેરિયામાં વિભાજિત કરી ?

18 / 40

વર્ગીકરણની કક્ષાઓના ઊતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે ?

19 / 40

નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી ?

20 / 40

નીચે દર્શાવેલી કયા પ્રકારની ગતિમાં પદાર્થે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે છે ?

21 / 40

જો એક છોકરો ચકડોળ (merry-go-round) પર બેસીને 10 m s-¹ જેટલી અચળ ઝડપે ગતિ કરી રહ્યો હોય, તો તે છોકરો ...

22 / 40

રૉકેટ સંરક્ષણના કયા નિયમ/સિદ્ગાંત પર કાર્ય કરે છે ?

23 / 40

પદાર્થનું વેગમાન શાના પર આધાર રાખે છે ?

24 / 40

ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહિ ?

25 / 40

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમમાં આવતાં G નું મૂલ્ય .....

26 / 40

નીચેના પૈકી કયા સ્થળે g નું મૂલ્ય સૌથી વધુ હશે ?

27 / 40

બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણા બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

28 / 40

બંધના કારણે સંગૃહીત થયેલું પાણી ...

29 / 40

જ્યારે પદાર્થ પૃથ્વી તરફ મુક્ત પતન કરે છે ત્યારે તેની કુલ યાંત્રિક ઊર્જા ..........

30 / 40

કાર્યનો એકમ કયો છે ?

31 / 40

હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે ?

32 / 40

ભૂમિ-નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે ?

33 / 40

ભૂમિનું ક્ષરણ કોના દ્રારા થાય છે ?

34 / 40

ઝેન્થિયમ, પાર્થેનિયમ અને સાયપેરિનસ રોટુન્ડસ કોનાં ઉદાહરણો છે ?

35 / 40

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે ?

36 / 40

નીચે પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી ?

37 / 40

વિધાન X : જલવાહક અને અન્નવાહક મળીને વાહિપુલનું નિર્માણ કરે છે.

વિધાન Y : વાહક પેશીઓ જટિલ પેશીઓ છે.

વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે ?

38 / 40

સજીવોને નામ આપવાની દ્વિનામી નામકરણ પદ્ગતિ કયા વૈજ્ઞાનિકે આપી ?

39 / 40

શેવિંગ ક્રીમ એ શેનું કલિલ દ્રાવણ છે ?

40 / 40

ઈથેનોલનું આણ્વીય સૂત્ર C2H5OH છે, તો તેનું આણ્વીય દળ શોધો.

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓


આ ઉપરાંત બીજી ક્વિઝ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.

PRAKHARTA SODH KASOTI QUIZ P-2 Q-1 to 40 (MATHS)

Plz share this post

Leave a Reply