🎓 ધોરણ 9 વિજ્ઞાન 🎓
🌾 પ્રકરણ - 12: અન્નસ્રોતોમાં સુધારણા 🐄
📌 આ પેજ પર તમને શું મળશે અને તેનાથી શું લાભ થશે?
- વિભાગવાર સ્વ-મૂલ્યાંકન: ટોપિક વાઇઝ અથવા સમગ્ર પ્રકરણ માટે અલગ-અલગ ટેસ્ટ આપવાની સુવિધા.
- બોર્ડ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી: GSEB / NCERT ની નવીનતમ પદ્ધતિ મુજબના અગત્યના MCQ પ્રશ્નોનો સચોટ મહાવરો.
- રેન્ડમ પ્રશ્નો: ફરીથી ક્વિઝ આપશો ત્યારે પ્રશ્નોનો ક્રમ અને વિકલ્પોનો ક્રમ આપમેળે બદલાઈ જશે એટલે વિદ્યાર્થીઓને સારો મહાવરો થઈ શકશે.
- ત્વરિત પરિણામ: દરેક પ્રશ્ન પછી સાચો અને ખોટો જવાબ તરત જ ઇમોજીસ અને રંગ સાથે જાણી શકાશે.
👇 નીચે આપેલ ટોપિક પર ક્લિક કરીને ક્વિઝ રમો 👇
કેટલા પ્રશ્નોની ક્વિઝ આપવી છે?
પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...
તમારું પરિણામ -
સ્કોર: 0 / 0
સાચા: 0 ✅
ખોટા: 0 ❌
નોંધ: આ ઓનલાઇન ક્વિઝમાં ધોરણ 9 વિજ્ઞાન વિષયના પ્રકરણ 12 "અન્નસ્રોતોમાં સુધારણા" ના બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ 120 NCERT આધારિત પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે.