Site icon

Std 10 Science MCQ Quiz Online Test

Std 10 Science MCQ Quiz Online Test

ધોરણ 10 વિજ્ઞાન માટે ઓનલાઈન ટેસ્ટ Std 10 Science MCQ Quiz Online Test માં આપનું સ્વાગત છે. આ પેજ પર તમે તમામ ઑનલાઇન ક્વિઝ  શોધી શકો છો.

આ ઉપરાંત તમે ધોરણ 10 વિજ્ઞાન  પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો પણ જોઈ શકો છો. આ પેજ પર, તમે બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રકરણોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો પણ મેળવી શકો છો.

આ ઉપરાંત  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 થી  ધોરણ -10 ના વિજ્ઞાન વિષયના પશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ તે પણ મેળવી શકો છો.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એકથી વધુ વખત આપી શકાશે.

♦ ક્વિઝ આપેલ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

♦ આ ઓનલાઇન ક્વિઝ 24 ગુણની લેવામાં આવશે.

Std 10 Science MCQ Quiz Online Test

0

Std 10 Science Section A Quiz

વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો

કુલ ગુણ - 24

પોતાનું  નામ લખો.

1 / 24

CO2 અને H2 બંને વાયુઓ _________ .

2 / 24

સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમા સંઘરવામા આવે છે,કારણ કે.....

3 / 24

એક માટીના નમૂનાને પાણી સાથે મિશ્ર કરી ઠરવા (સ્થિર થવા) દેવામાં આવે છે. સપાટી પર રહેલું પારદર્શક પ્રવાહી pH પેપરને પીળાશપડતા નારંગી રંગનું બનાવે છે.નીચેનામાંથી કયું આ પેપરનો રંગ લીલાશપડતો ભુરો બનાવશે ?

4 / 24

નીચેનામાંથી કયો ક્ષાર સ્ફટિક જળ ધરાવતો નથી?

5 / 24

વિદ્યુતના તાર વિદ્યુતરોધક (insulating) પદાર્થનું આવરણ ધરાવે છે. સામાન્ય રીતે આ આવરણ તરીકે .......... વપરાય છે.

6 / 24

સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. નીચેના પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે ?

7 / 24

ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે ?

8 / 24

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો:

(i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

9 / 24

આપણા શરીરમાં મૂત્રના વાહનનો સાચો માર્ગ કયો છે?

10 / 24

મૂત્રપિંડના ગાળણ એકમ તરીકે ........ ઓળખાય છે.

11 / 24

હાઇપોથેલેમસ કોનો ભાગ છે?

12 / 24

થાયરોક્સિન અંતઃસ્રાવની ઉણપથી કયો રોગ થાય છે?

13 / 24

પુષ્પમાં નર જનનકોષો અને માદા જનનકોષો કયા ભાગમાં ઉત્પન્ન થાય છે?

14 / 24

વનસ્પતિના કયા ભાગો વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ કરે છે?

15 / 24

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

16 / 24

સમતલ અરીસા વડે 2 m દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય ?

17 / 24

10 સેમી, 20 સેમી, 25 સેમી અને 50 સેમી કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હોય ?

18 / 24

નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકીર્ણનની ઘટના સમજાવી શકતી નથી?

19 / 24

ઓહ્મના નિયમ મુજબનું સુત્ર કયું છે?

20 / 24

1 kWh = ________જૂલ.

21 / 24

શોર્ટસર્કિટ થતા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ____________.

22 / 24

ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા ______________ હોય છે.

23 / 24

ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણકે………..

24 / 24

નીચે દર્શાવેલ આહાર – શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે?

ઘાસ → હરણ → વાઘ

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

Pos.NameScoreDurationPoints
There is no data yet

બોર્ડની પરિક્ષામાં પૂછાય શકે તેવા તમામ વિભાગોના પ્રશ્નોના આદર્શ અને સંંપૂર્ણ ઉત્તરો મેળવવા માટે નીચે ક્લિક કરો.

વિભાગ B ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ C ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE

વિભાગ D ની પીડીએફ ફાઇલ મેળવવા માટે અહી ક્લિક કરો. CLICK HERE



હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

ધો.10 વિજ્ઞાન નવનીત(ગાઇડ) :- પાઠયપુસ્તકના Intext  તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો  જોવા માટે જે તે પ્રકરણ પર ક્લિક કરો.

પ્ર -1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો 

Plz share this post