Teacher’s Day Quiz – 10 MCQs to test your knowledge

ભારતીય દર્શનશાસ્ત્ર અને કેળવણીના દાર્શનિક ઋષિતુલ્ય શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન – Dr. Sarvepalli Radhakrishnan નો જન્મદિન પ્રત્યેક વર્ષે પાંચમી સપ્ટેમ્બરે, આનંદ – ઉલ્લાસ અને ઉચ્ચ હેતુઓ સંદર્ભે રાષ્ટ્રની પ્રત્યેક શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક દિન  તરીકે  ઉજવાય છે.

Teacher’s Day Quiz – 10 MCQs to test your knowledge

ક્વિઝ આપ્યા પછી તમે તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

ક્વિઝ આપતા પહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પરિચય જાણવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.જેમા તમે તેમનુ જીવન અને કવન ઉપરાંત અધ્યયનશીલતામાં પ્રકૃતિવાદ, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું સમન્વય, ભારતીય દર્શનશાસ્ત્રના ‘પ્લેટો’, નિષ્કામ કર્મયોગી, ચારિત્ર્યશુદ્ધિની કેળવણીના હિમાયતી વગેરે જેવા મુદ્દાઓ વિશે જાણી શકશો.

 

[ays_quiz id=”25″]

તમારું પરિણામ અથવા રેન્ક જાણી શકશો. તેના માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રિલોડ કરો.

[ays_quiz_leaderboard id=”25″ from=”Y-m-d H:i:s” to=”Y-m-d H:i:s”]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *