ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનુ આયોગ , ગાંધીનગર દ્વારા વિધાર્થી – વાલીઓને મદદરૂપ થવા માટે પાંંચ PDF ફાઇલ બનાવવા આવી છે.
દેશ તમામ ક્ષેત્ર આગળ વધી રહ્યો છે . વહીવટી , ધંધા રોજગાર , લોક જરૂરીયાત સંદેશા વ્યવહાર ટેકનોલોજી વિગેરેમાં બદલાવ થઈ રહ્યો છે . આથી આને અનુરૂપ અભ્યાસ ક્રમો , વિધાર્થીઓને ભણાવવામાં આવે છે .
ભારતના વિવિધ રાજ્યોની નામાંકિત યુનિવર્સિટીઓમાં એજીનીયરીંગ , મેકડીલ , ડેન્ટલ , સાયન્સ , સંરક્ષણ , સંશોધન , કોમર્સ , આર્ટસ તેમજ મેનેજમેન્ટ વિગેરે અભ્યાસ ક્રમો ચલાવે છે . ઘણી નામાંકિત યુનિવર્સિટીઓમાં વિદેશના વિધાર્થીઓ પણ અહીં અભ્યાસ અર્થે આવે છે . આ નામાંકિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે વિધાર્થીને જરૂરી માર્ગદર્શન અને જાણકારી જરૂરી છે .
મોટાભાગના વિધાર્થીઓ અપુરતી જાણકારી અને માહિતીના અભાવે વિધાર્થીની રુચિ તેમજ યોગ્યતા હોવા છતા યોગ્ય અભ્યાસક્રમ / કોર્ષ પસંદ કરી શકતા નથી . વિધાર્થી તેમજ વાલીની જાણકારી માટે , કૉલેજ – યુનિવર્સિટી ની ટુકમાં માહિતી PDF ફોરમેટમાં અહીં આપેલ છે .
આ PDF માં ….
1 ) PDF 01 : – અભ્યાસક્યોનો ચાર્ટ
2 ) PDF 02 : – રાજ્યમાં ચાલતા અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓની યાદી
3 ) PDF 03 : – ભારતમાં ચાલતા અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓની યાદી
4 ) PDF 04 : દેશમાં આવેલ UGC અપ્રુવલ થયેલ કોલેજો અને યુનિવર્સિટીઓની યાદી
5 ) PDF 05 : – વિદેશમાં આવેલ યુનિવર્સિટીઓ અને તેમા ચાલતા અભ્યાસક્રમોની યાદી
આ માહિતીનો ઉપયોગ કરી વિધાર્થી પોતાની રુચિ અને યોગ્યતા પ્રમાણેનો કોર્ષ પસંદ કરી પોતાની કારકિર્દી ઘડશે .
નોધ : આ PDF માં જે માહિતી ઓ આપવામાં આવી છે તે અમોને પ્રાપ્ત માહિતીઓ ઉપરથી વિધાર્થી – વાલીઓને મદદરૂપ થવા આપેલ છે . જે માહિતી સમયાંતરે બદલાતી રહેતી હોય છે તેથી વિધાર્થી – વાલીઓને વિનંતી ; આપની રીતે વિશેષ માહિતી મેળવી ખરાઇ કરી આગળ વધવુ .
આ PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે જે તે PDF ફાઈલના નામ પર ક્લિક કરો.
PDF 02 : – રાજ્યમાં ચાલતા અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓની યાદી
PDF 03 : – ભારતમાં ચાલતા અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓની યાદી
PDF 04 : દેશમાં આવેલ UGC અપ્રુવલ થયેલ કોલેજો અને યુનિવર્સિટીઓની યાદી
PDF 05 : – વિદેશમાં આવેલ યુનિવર્સિટીઓ અને તેમા ચાલતા અભ્યાસક્રમોની યાદી