આચાર્ય અભિરૂચિ કસોટી :- ક્વિઝ – 3 શાળાકીય નેતૃત્વમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો
⇒ શાળાના સંદર્ભમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો
⇒ વ્યવસ્થાપનના કાર્યો અને ફરજો
⇒ માનવ સંશાધનના સિદ્ધાંતો
⇒ પ્રેરણા (મોટીવેશન)
⇒ નિર્ણય હેતૂથી માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન
⇒ નેતૃત્વના ગુણો
આચાર્ય અભિરૂચિ કસોટી Head Masters Aptitude Test (HMAT) :- નોટીફિકેશન, અભ્યાસક્રમ, કસોટીનું માળખું, અગાઉની પરીક્ષાના પેપરો વગેરે મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.