STD 9 SCIENCE CH-10 MCQ QUIZ

STD 9 SCIENCE CH-10 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 10  ગુરૂત્વાકર્ષણની ક્વિઝમાં (STD 9 SCIENCE CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષા ઉપરાંંત પ્રખરતા શોધ કસોટી (TST) તથા NTSE ની પરીક્ષા માટે પણ ઉપયોગી બનશે.

⇒ ગુરૂત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ

⇒ મુકત પતન

⇒ દ્વવ્યમાન (દળ)

⇒ વજન

⇒ ધક્કો અને દબાણ

⇒ ઉત્પ્લાવકતા

⇒ આર્કિમિડીઝનો સિદ્વાંત

⇒ સાપેક્ષ ઘનતા

37

STD 9 SCIENCE CH-10 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન

પ્રકરણ - 10

ગુરૂત્વાકર્ષણ

પોતાનું  નામ લખો.

1 / 20

G નું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ ......... મેળવ્યું હતું.

2 / 20

સફરજનના ઝાડ પરથી તૂટેલાં સરજન અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી વડે સફરજન પર લાગતા બળનું મૂલ્ય F1 છે અને સફરજન વડે પૃથ્વી પર લાગતાં બળનું મુલ્ય F2 છે, તો ...

3 / 20

6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ ......... થશે.

4 / 20

1 kg દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે t = 3 s ના અંતે તેનો વેગ 29.4 m s^-1 છે, તો t = 4 s સેકન્ડને અંતે તેનો વેગ કેટલો હશે ?

5 / 20

આપેલ પદાર્થનું દળ...

6 / 20

બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણા બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

7 / 20

ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે, તો ...

8 / 20

પાણીની ઘનતા ......... છે.

9 / 20

પૃથ્વી પર 30 N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે ?

10 / 20

કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈ પરથી બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે, તો તે પદાર્થ...

11 / 20

Re ત્રિજ્યાવાળી પૃથ્વીના કેન્દ્ર પર, આપેલ પદાર્થનું વજન ......... હોય છે.

12 / 20

બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે બે પદાર્થો વચ્ચેનું અંતર અચળ રાખીને તેમનાં દળ અડધા કરવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ = ......... થાય.

13 / 20

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણ બળ ....

14 / 20

1 એકમ દળ ધરાવતા અને 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ ......... કહેવાય છે.

15 / 20

પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ......... ના લીધે જકડાયેલું છે.

16 / 20

એક પદાર્થનું હવામાં વજન 10 N છે, તે જ્યારે પાણીમાં સંપૂર્ણ ડૂબેલો હોય છે ત્યારે તેનું વજન 8 N છે, તો તે પદાર્થ દ્રારા વિસ્થાપિત થયેલા પાણીનું વજન ......... છે.

17 / 20

પૃથ્વીના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ...

18 / 20

એક છોકરો દોરીના એક છેડે બાંધેલા પથ્થરને સમક્ષિતિજ સમતલમાં વર્તુળપથ પર ગતિ કરાવે છે. જો દોરી અચાનક તૂટી જાય, તો પથ્થર ...

19 / 20

જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય, તો તે પદાર્થ ...

20 / 20

નીચેના પૈકી કયા સ્થળે g નું મૂલ્ય સૌથી વધુ હશે ?

Your score is

0%

આ ક્વિઝ વિશે યોગ્ય રેટીંગ અને આપનો અભિપ્રાય જરૂર આપો. જેથી અમે આપના માટે વધુમાં વધુ સારી રીતે ક્વિઝ બનાવી શકીએ.

યોગ્ય રેટીંગ આપવા માટે નીચેના જમણી બાજુના સ્ટાર  પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતા વધુ વખત આપી શકો છો.

ક્વિઝ ફરીથી આપવા માટે પેજને રીલોડ અથવા રીફ્રેશ કરો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

STD 9 SCIENCE CH-3 MCQ QUIZ

પ્રખરતા શોધ કસોટી પરિક્ષાનો અભ્યાસક્રમ, પરિક્ષા પદ્વતિ અને માળખુ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

Plz share this post

Leave a Reply